બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

જીએસટી નિયમોમાં ફેરફારને મંજૂરી મળી

4.40 pm | 21 Jul 2018 CNBC-Bajar

જીએસટી કાઉન્સિલની મીટિંગમાં મંજૂરી મળી છે. વેપારીઓ માટે જીએસટી રિટર્ન દાખલ કરવું સરળ છે.

એચડીએફસી બેન્કનો નફો 18.2% વધ્યો

3.15 pm | 21 Jul 2018 CNBC-Bajar

નાણકિયા વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કનો નફો 18.2 ટકા વધીને 4601 કરોડ રૂપિયા થઈ ગયો છે.

પ્રોપર્ટી બજાર: દેવ સોલિટેરની મુલાકાત 

2.09 pm | 21 Jul 2018 CNBC-Bajar

પ્રહલાદ નગર વિકસિત વિસ્તાર છે. પ્રહલાદ નગર અમદાવાદનો પૉશ વિસ્તાર છે. SG હાઇવે નજીક છે.

વ્હોટ્સએપ રોકશે ચૂંટણીઓને અફવાઓને! 

2.04 pm | 21 Jul 2018 CNBC-Bajar

વોટ્સએપનાં ઉચ્ચ અધિકારીઓની ટીમે ચુંટણી આયોગ સાથે મુલાકાત કરીને ભરોસો અપાવ્યો છે.

ગ્રાહકોને મળી શકે છે સારા સમાચાર 

1.54 pm | 21 Jul 2018 CNBC-Bajar

જીએસટી કાઉન્સિલની બેઠકમાં કન્ઝ્યુમરને રાહત મળવાની શક્યતા છે.

આ જાદુની ઝપ્પીએ તો ભારે કરી! 

1.01 pm | 21 Jul 2018 CNBC-Bajar

રાહુલ ગાંધીએ વડાપ્રધાનને આપેલી જાદુની ઝપ્પી ભલે રાજનૈતિક હોય.

ભારત-ફ્રાન્સ વચ્ચે ગુપ્ત કરાર નહી: રાહુલ ગાંધી 

12.36 pm | 21 Jul 2018 CNBC-Bajar

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના ભાષણમાં રાફેલ ડીલ પર સવાલ ઉભા કર્યા હતા.

ભરોસો રાખવા બદલ આભાર: વડાપ્રધાન 

12.14 pm | 21 Jul 2018 CNBC-Bajar

લોકસભામાં વિશ્વાસ મત જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું.

12 કલાક બાદ પરીક્ષામાં પાસ થઈ મોદી સરકાર 

12.08 pm | 21 Jul 2018 CNBC-Bajar

સંસદમાં 12 કલાકની પરીક્ષા બાદ NDAને ભારે બહુમતિ સાથે જીત મળી છે.

ગૅટ રિચ વિથ આશ્કા: જાની પરિવાર માટે નાણાંકિય આયોજન 

10.49 am | 21 Jul 2018 CNBC-Bajar

જાની પરિવારને સલાહ આપી રહ્યા છે. નિવૃત્તીનું આયોજન નોકરીની શરૂઆતથી જ કરવું છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>