બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

વરસાદના પૂરને કારણે લોકોને હાલાકી 

4.57 pm | 19 Jul 2018 CNBC-Bajar

રાજ્યમાં ઘણાં જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સૌથી વધારે નુકસાન ગીર સોમનાલ જિલ્લામાં થયું છે.

આવતીકાલથી જીઓની મોનસુન હંગામાં ઓફર 

4.32 pm | 19 Jul 2018 CNBC-Bajar

મોનસુન હંગામાં ઓફર મુજબ 20 જુલાઈથી 501 રુપિયા આપીને જુનો ફોન બદલીને જીઓનો નવો હેન્ડસેટ મેળવી શકાશે.

ટાઇટન: 2023માં આવક 50 હજાર કરોડ રહેવાનું લક્ષ્ય 

4.32 pm | 19 Jul 2018 CNBC-Bajar

આ ઉપરાંત આવનારા પાંચ વર્ષમાં નવી પ્રોડક્ટ્સનું વેચાણ 31 ટકાથી વધી 43 ટકા પર પહોંચાડશે.

કેડિલા હેલ્થકેર: શૅરધારકોએ પૈસા ઉભા કરવા મંજૂરી આપી 

4.32 pm | 19 Jul 2018 CNBC-Bajar

કેડિલા હેલ્થકેરમાં આજે ઘટાડો હતો. કંપનીના શૅરધારકોએ 10 હજાર કરોડ રૂપિયા ઊભા કરવા મંજૂરી આપી છે.

એવિએશન: જૂનમાં એર પેસેન્જર ટ્રાફિક ગ્રોથ વધ્યો 

4.32 pm | 19 Jul 2018 CNBC-Bajar

મે મહિનામાં એર પેસેન્જર ટ્રાફિક ગ્રોથ ઘટ્યા બાદ જૂનમાં ફરી વધીને 18.4 ટકાની ગ્રોથ જોવા મળી છે.

અશોક લેલેન્ડ: બે દિવસમાં સ્ટોકમાં 15 ટકાનો ઘટાડો 

4.32 pm | 19 Jul 2018 CNBC-Bajar

ટ્રકમાં લોડિંગના નિયમો બદલાતાં કમર્શિયલ વ્હીકલ કંપનીઓને વોલ્યુમ પર અસર પડશે એમ માનવામાં આવે છે.

માઇન્ડટ્રી: ડૉલર આવકમાં સારું પ્રદર્શન રહ્યું 

4.32 pm | 19 Jul 2018 CNBC-Bajar

માઇન્ડટ્રીમાં પરિણામ તો ઘણા સારા છે. પણ સ્ટૉકમાં આજે 10 ટકાને પાર મોટો ઘટાડો નોંધાયો હતો.

હિન્ડાલ્કો: US કંપની એલેરિસનું અધિગ્રહણ કરી શકે 

4.32 pm | 19 Jul 2018 CNBC-Bajar

કંપની પોતાની સબ્સિડિયરી નોવેલિસ સાથે મળીને અમેરિકન કંપની એલેરિસનું અધિગ્રહણ કરી શકે છે.

ખરીદો એમએન્ડએમ, વેદાંતા: કુશ ઘોડસરા 

4.26 pm | 19 Jul 2018 CNBC-Bajar

એમએન્ડએમ પર સ્ટૉપલૉસ રૂપિયા 901 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 932 છે.

નિફ્ટી 10950 ની નજીક બંધ, સેન્સેક્સ 22 અંક ઘટ્યો 

3.47 pm | 19 Jul 2018 Moneycontrol.com

બજારમાં આજે ઘણા ઉતાર-ચઢાવની સાથે કારોબાર જોવાને મળ્યો છે.