બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

આતિષ માટલાવાલાની સલાહ, ક્યાં થશે કમાણી 

11.12 am | 23 Jul 2018 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ આતિષ માટલાવાલા પાસેથી.

રૂચિત જૈનની સલાહ, ક્યાં થશે કમાણી 

11.09 am | 23 Jul 2018 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન પાસેથી.

વાયદા બજારમાં સમિર શેઠની ટ્રેડિંગ ટિપ્સ 

11.02 am | 23 Jul 2018 CNBC-Bajar

સમિર શેઠ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ક્મોડિટી બજારમાં આજે શું રહેશે રણનીતિ 

10.31 am | 23 Jul 2018 CNBC-Bajar

ગત સપ્તાહે ભારી ઉથલપથલ દેખાડ્યા બાદ કમોડિટી માર્કેટની ચાલ આજે ખુબ જ સુસ્ત છે.

નિફ્ટી 11050 ની નજીક, સેન્સેક્સ 75 અંક મજબૂત 

9.25 am | 23 Jul 2018 Moneycontrol.com

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે.

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ 

9.10 am | 23 Jul 2018 CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

રૂપિયામાં ઉછાળો, 68.70 પર ખુલ્યો

9.06 am | 23 Jul 2018 CNBC-Bajar

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય રૂપિયાની શરઆત ઉછાળાની સાથે થઈ છે.

કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર 

8.40 am | 23 Jul 2018 CNBC-Bajar

આવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ 

8.27 am | 23 Jul 2018 CNBC-Bajar

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એશિયાઈ બજારોમાં નરમી, નિક્કેઈ 270 અંક તૂટ્યો

8.26 am | 23 Jul 2018 CNBC-Bajar

એશિયાઈ બજારોમાં નરમીનો માહોલ જોવામાં આવી રહ્યો છે.