બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

12 કલાક બાદ પરીક્ષામાં પાસ થઈ મોદી સરકાર 

12.08 pm | 21 Jul 2018 CNBC-Bajar

સંસદમાં 12 કલાકની પરીક્ષા બાદ NDAને ભારે બહુમતિ સાથે જીત મળી છે.

ગૅટ રિચ વિથ આશ્કા: જાની પરિવાર માટે નાણાંકિય આયોજન 

10.49 am | 21 Jul 2018 CNBC-Bajar

જાની પરિવારને સલાહ આપી રહ્યા છે. નિવૃત્તીનું આયોજન નોકરીની શરૂઆતથી જ કરવું છે.

પ્રોપર્ટી ગુરૂ: કેવું છે પૂનાનું પ્રોપર્ટી માર્કેટ 

10.41 am | 21 Jul 2018 CNBC-Bajar

પૂના ઇન્ડસ્ટ્રીયલ હબ છે. પૂના એજ્યુકેશન હબ છે. આઈટી ઇન્ડસ્ટ્રી માટે પૂના પસંદનું શહેર છે.

કોમોડિટી બજાર: મેટલ્સમાં દબાણ સાથે કારોબાર 

5.53 pm | 20 Jul 2018 CNBC-Bajar

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દબાણ જોવા મળી રહી છે.

સોના અને ચાંદીમાં નરમાશ સાથે કારોબાર 

5.48 pm | 20 Jul 2018 CNBC-Bajar

બેઝ મેટલ્સમાં આવેલી નરમાશની અસર સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતો પર દેખાઈ રહી છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

5.35 pm | 20 Jul 2018 CNBC-Bajar

ટેક્સ ઓડિટને પાત્ર હોય તેવા ધંધાદારીઓ માટે રિટર્ન ભરવાની તારીખ 30મી સપ્ટેમ્બર છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીના પ્રહાર 

5.15 pm | 20 Jul 2018 CNBC-Bajar

રાહુલ ગાંધીએ GST, રાફેલ ડીલ અને નોટબંધીનો મુદ્દો ઉઠાવ્યો છે.

દેશવ્યાપી ટ્રક અને બસ ઓપરેટર્સની હડતાળ 

5.08 pm | 20 Jul 2018 CNBC-Bajar

ટ્રક અને બસ ઓપરેટર્સની દેશવ્યાપી હડતાળને પગલે અમદાવાદમાં પણ અસર જોવા મળી.

રૂપિયો 21 પૈસા મજબૂત થઈને 68.84 પર બંધ

5.02 pm | 20 Jul 2018 CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 21 પૈસા વધીને 68.84 ના સ્તર પર બંધ થયો છે.

ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત 

5.02 pm | 20 Jul 2018 CNBC-Bajar

છોટાઉદેપુરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમા 35% વરસાદ વરસ્યો.