બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

એરસેલ-મેક્સિસ કેસમાં ચાર્જશીટ દાખલ 

4.50 pm | 20 Jul 2018 CNBC-Bajar

ચાર્જશીટ છે જે પી. ચિદંબરમ વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

આવતીકાલે જીએસટી કાઉન્સીલની બેઠક યોજાશે 

4.48 pm | 20 Jul 2018 CNBC-Bajar

આવતીકાલે મળનાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં ગ્રાહકોને રાહતના સમાચાર મળી શકે છે.

હેવેલ્સ: નફો 73% વધ્યો, આવક 39.5% વધી

4.33 pm | 20 Jul 2018 Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સનો નફો 73% વધીને 210.4 કરોડ રૂપિયા થઈ ગયા છે.

વિપ્રો: આઈટી સર્વિસિસની આવક 2.1% વધી

4.23 pm | 20 Jul 2018 CNBC-Bajar

વિપ્રોની આઈટી સર્વિસિઝની આવક 2.1 ટકા વધીને 13700 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

નિફ્ટી 11000 ની પાર બંધ, સેન્સેક્સ 145 અંક ઉછળો 

3.43 pm | 20 Jul 2018 Moneycontrol.com

આજે બજારમાં સારી તેજી જોવાને મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકા વધારાની સાથે બંધ થયા છે.

બીટીએસટી એક્સાઈડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ: રૂચિત જૈન

3.24 pm | 20 Jul 2018 CNBC-Bajar

એક્સાઈડ પર સ્ટૉપલૉસ રૂપિયા 261 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 274 છે.

સિએટ: નફો 45 ગણો વધ્યો, આવક 16.9% વધી

2.59 pm | 20 Jul 2018 Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં સિએટનો નફો 45 ગણો વધીને 72 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

કંસાઈ નેરોલેકનો નફો મામૂલી ઘટ્યો

2.50 pm | 20 Jul 2018 Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં કંસાઈ નેરોલેકનો નફો 0.7 ટકા ઘટીને 139.8 કરોડ રૂપિયા થઈ ગયો છે.

વાયદા બજારમાં સુમિત બગડીયાની ટ્રેડિંગ ટિપ્સ 

2.40 pm | 20 Jul 2018 CNBC-Bajar

સુમિત બગડીયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

એમએસએમઈ ગ્રાહકો વધારવા પર ફોકસ: બંધન બેન્ક 

1.57 pm | 20 Jul 2018 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કનો નફો 47.5 ટકા વધીને 481.7 કરોડ રૂપિયા થઈ ગયો છે.