બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

નિફ્ટી 11000 ની નજીક, સેન્સેક્સ 100 અંક મજબૂત 

1.55 pm | 20 Jul 2018 CNBC-Bajar

નિફ્ટી 11000 ની નજક છે જ્યારે સેન્સેક્સમાં 100 અંકોનો વધારો દેખાય રહ્યો છે.

એચડીએફસી લાઇફનો નફો 20.2% વધ્યો

1.40 pm | 20 Jul 2018 Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એચડીએફસી લાઇફનો નફો 20.2 ટકા વધીને 380.2 કરોડ રૂપિયા રહી ગયો છે.

બજાજ ઑટો: નફો 20.7% વધ્યો, આવક 36.3% વધી

1.30 pm | 20 Jul 2018 Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં બજાજ ઑટોનો નફો 20.7 ટકા વધીને 1115 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

આવનારા 9 મહિનામાં 40 બ્રાન્ચ વધારીશું: આરબીએલ બેન્ક 

1.30 pm | 20 Jul 2018 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં આરબીએલ બેન્કનો નફો 34.8 ટકા વધીને 190 કરોડ રૂપિયા થઈ ગયો છે.

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી 

12.51 pm | 20 Jul 2018 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એકસપર્ટ જગદીશ ઠક્કર અને આનંદ રાઠી સિકયોરટીઝના જય ઠક્કર પાસેથી.

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ 

11.08 am | 20 Jul 2018 CNBC-Bajar

બેઝ મેટલ્સમાં આવેલી નરમાશની અસર ચાંદીની કિંમતો પર દેખાઈ રહી છે.

માર્કેટમાં ઉતાર-ચડાવ વચ્ચે દિપક જસાણીની રણનીતિ 

11.05 am | 20 Jul 2018 CNBC-Bajar

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું દીપક જસાણી પાસેથી.

દિગેશ શાહની સલાહ, ક્યાં થશે કમાણી 

10.54 am | 20 Jul 2018 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ વેરાસિટી ફાઇનાન્શિયલ સર્વિસિસના દિગેશ શાહ પાસેથી.

ચેતન પટેલની સલાહ, ક્યાં થશે કમાણી 

10.53 am | 20 Jul 2018 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ મની વર્ક હિયરના સીઈઓ ચેતન પટેલ પાસેથી.

વાયદા બજારમાં કુનાલ પરારની ટ્રેડિંગ ટિપ્સ 

10.45 am | 20 Jul 2018 CNBC-Bajar

કુનાલ પરાર પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.