બજાર - વ્યવસાય - બધા સમાચાર
બજાર » સમાચાર » બધા સમાચાર

બધા સમાચાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે 

8.17 am | 20 Jul 2018 CNBC-Bajar

બજાજ ઓટોની કમાણી 44% અને નફો 30% વધવાની સંભાવના છે.

સ્ટૉક 20-20 (20 જુલાઈ) 

8.17 am | 20 Jul 2018 CNBC-Bajar

અમે તમને એ 22 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.

સુઝુકી બર્જમેન સ્ટ્રીટ સ્કૂટર લોન્ચ 

6.45 pm | 19 Jul 2018 CNBC-Bajar

સૂઝુકીએ ભારતમાં બીજુ 125 સીસી સ્કૂટર લોન્ચ કર્યું છે, જેની કિંમત રૂપિયા 68,000 રૂપિયા છે.

15 ઓગષ્ટથી ફ્લાઈટમાં પણ થશે વાત 

6.28 pm | 19 Jul 2018 CNBC-Bajar

ઓગષ્ટથી હવાઇ મુસાફરી દરમ્યાન ચાલશે ફોન છે. ફ્લાઇટમાં મળશે ઇન્ટરનેટ સર્વિસ છે.

ટોળાશાહીને રોકવાનું કામ રાજ્યોનું: રાજનાથ 

6.19 pm | 19 Jul 2018 CNBC-Bajar

મારી મારીને કોઈને હત્યા કરવાના આરોપીઓને માળા પહેરાવવા બદલ જયંત સિન્હાને માફી માગવા કહ્યું.

કોમોડિટી બજાર: નિકલ અને ઝીંકમાં ઘટાડા સાથે કારોબાર 

5.37 pm | 19 Jul 2018 CNBC-Bajar

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી જોવા મળી રહી છે.

સોના અને ચાંદીમાં દબાણ સાથે કારોબાર 

5.37 pm | 19 Jul 2018 CNBC-Bajar

સ્થાનિક બન્ને બજારોમાં ચાંદીની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે.

રૂપિયો 42 પૈસા નબળો થઈને 69.04 પર બંધ

5.06 pm | 19 Jul 2018 CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 42 પૈસા ઘટીને 69.04 ના સ્તર પર બંધ થયો છે.

કચ્છ: પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ 

5.02 pm | 19 Jul 2018 CNBC-Bajar

કચ્છના ગાંધીધામના રામબાગ રોડ પર પાણીની મુખ્ય પાઈપલાઈનમાં એરવાલ્વ લીકેજ થયો.

ઉત્તર ગુજરાતમાં વરસાદ માટે યજ્ઞ કર્યો 

5.00 pm | 19 Jul 2018 CNBC-Bajar

એક તરફ રાજ્યના અનેક જિલ્લામાં પૂરના કહેર વચ્ચે છે તો કેટલાક જિલ્લામાં વરસાદ જ નથી પડ્યો.