બજાર - વ્યવસાય - બજેટ
બજાર » સમાચાર » બજેટ

બજેટ

ગુજરાત બજેટ: કૃષિ, શિક્ષણ, પાણી અને આરોગ્ય પર ભાર 

4.47 pm | 21 Feb 2018 CNBC-Bajar

ગુજરાતના બજેટ પર વધુ જાણીશું ભાજપના પ્રવક્તા જૈનિક વકીલ, કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલ, કૉમોડિટી વર્લ્ડના એડિટર મયુર મહેતા પસેથી.

ગુજરાતના એફએમ નીતિન પટેલે રજૂ કર્યુ બજેટ 

1.22 pm | 20 Feb 2018 CNBC-Bajar

ગુજરાતના એફએમ નીતિન પટેલ એ બજેટ રજૂ કર્યું. દોઢ દાયકામાં ગુજરાતે સારી છબી ઉભી કરી.

બજેટમાં વિદેશી કંપનીઓને મોટી રાહત

11.40 am | 05 Feb 2018 CNBC-Bajar

નાણામંત્રીએ બજેટમાં વિદેશી કંપનીઓને મોટી રાહત આપી છે.

બજેટમાં મધ્યમવર્ગની આશા અધૂરી રહી 

11.40 am | 05 Feb 2018 CNBC-Bajar

મોદી સરકારે તેની પહેલી ટર્મા પૂરી થતા પહેલા છેલ્લું બજેટ રજૂ કર્યું છે. ત્યારે આ બજેટમાં કોઇ મોટી રહતો આપવામાં આવી નથી.

પાકનું એમએસપી વધારવાની ઘોષણા કરવામાં આવી: દિલીપ સંઘાણી 

11.31 am | 02 Feb 2018 CNBC-Bajar

આ બધા નિર્ણયોથી ખેડૂતોને કેટલો ફાયદો થશે તે જાણીશું NAFEDના ચેરમેન દિલીપ સંઘાણી પાસેથી.

બજેટ પર જગદિશ શેઠનો મત 

11.12 am | 02 Feb 2018 CNBC-Bajar

મેક ઈન ઈન્ડિયાનું અનુસરણ અમેરિકા મેક ઈન અમેરિકા તરીકે થઈ રહ્યું છે.

ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓનો બજેટ પર મત 

8.00 pm | 01 Feb 2018 CNBC-Bajar

આ વખતના બજેટમાં ઇન્ડસ્ટ્રીને ઘણી અપેક્ષા હતી. જીએસટી અમલીકરણ બાદ ઇન્ડસ્ટ્રીએ ઘણી સમસ્યાનો સામનો કર્યો છે.

નાણાં મંત્રીએ રજૂ કરેલું બજેટ સર્વાંગી વિકાસનું બજેટ 

7.44 pm | 01 Feb 2018 CNBC-Bajar

તેમણે બજેટમાં ખેડૂતો માટે લેવામાં આવેલા પગલાઓને આવકાર્યા હતા.

બજેટને કૃષિલક્ષી અને ગરીબલક્ષી કહ્યું: મનસુખ માંડવિયા 

7.37 pm | 01 Feb 2018 CNBC-Bajar

મનસુખ માંડવિયાએ બજેટ બાદ ગુજરાતી ચેનલોમાં સૌપ્રથમ CNCB બજાર સાથે વાતો કરી હતી.

બજેટથી શું થશે અસર તમારા રોકાણ પર? 

7.28 pm | 01 Feb 2018 CNBC-Bajar

નાણામંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલુ આ બજેટ આપણા પર્સનલ બજેટ પર ક્યા ક્યા અને કઇ અસર કરશે એ ચર્ચા.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>