બજાર - વ્યવસાય - રેલવે બજેટ
બજાર » સમાચાર » રેલવે બજેટ

રેલવે બજેટ

બજેટમાં મધ્યમવર્ગની આશા અધૂરી રહી 

11.40 am | 05 Feb 2018 CNBC-Bajar

મોદી સરકારે તેની પહેલી ટર્મા પૂરી થતા પહેલા છેલ્લું બજેટ રજૂ કર્યું છે. ત્યારે આ બજેટમાં કોઇ મોટી રહતો આપવામાં આવી નથી.

પાકનું એમએસપી વધારવાની ઘોષણા કરવામાં આવી: દિલીપ સંઘાણી 

11.31 am | 02 Feb 2018 CNBC-Bajar

આ બધા નિર્ણયોથી ખેડૂતોને કેટલો ફાયદો થશે તે જાણીશું NAFEDના ચેરમેન દિલીપ સંઘાણી પાસેથી.

ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓનો બજેટ પર મત 

8.00 pm | 01 Feb 2018 CNBC-Bajar

આ વખતના બજેટમાં ઇન્ડસ્ટ્રીને ઘણી અપેક્ષા હતી. જીએસટી અમલીકરણ બાદ ઇન્ડસ્ટ્રીએ ઘણી સમસ્યાનો સામનો કર્યો છે.

નાણાં મંત્રીએ રજૂ કરેલું બજેટ સર્વાંગી વિકાસનું બજેટ 

7.44 pm | 01 Feb 2018 CNBC-Bajar

તેમણે બજેટમાં ખેડૂતો માટે લેવામાં આવેલા પગલાઓને આવકાર્યા હતા.

બજેટને કૃષિલક્ષી અને ગરીબલક્ષી કહ્યું: મનસુખ માંડવિયા 

7.37 pm | 01 Feb 2018 CNBC-Bajar

મનસુખ માંડવિયાએ બજેટ બાદ ગુજરાતી ચેનલોમાં સૌપ્રથમ CNCB બજાર સાથે વાતો કરી હતી.

બજેટથી શું થશે અસર તમારા રોકાણ પર? 

7.28 pm | 01 Feb 2018 CNBC-Bajar

નાણામંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલુ આ બજેટ આપણા પર્સનલ બજેટ પર ક્યા ક્યા અને કઇ અસર કરશે એ ચર્ચા.

બજેટમાં ટેક્સને લગતા નિર્ણયો પર ખાસ ચર્ચા 

7.14 pm | 01 Feb 2018 CNBC-Bajar

આવો જોઈએ બજેટમાં ટેક્સને લગતા નિર્ણયો પર શું છે નવીનતા.

બજેટ અને પ્રોપર્ટી માર્કેટનાં લેખા જોખા 

6.44 pm | 01 Feb 2018 CNBC-Bajar

આવો જોઈએ બજેટ અને પ્રોપર્ટી માર્કેટનાં લેખા જોખા.

કેવુ રહ્યું બજેટ, જાણીએ દિગ્ગજોની સલાહ 

6.40 pm | 01 Feb 2018 CNBC-Bajar

બજેટ બાદ આવનાર દિવસ માર્કેટમાં નવી ઉંચાઇ પર જશે કે અહીંથી ઘટાડો આવશે અને આગળ રોકાણની શું રણનીતિ રાખવી જોઇએ?

બજેટથી બજાર કેટલું ખુશ, શું તેજી રહેશે અકબંધ 

3.19 pm | 01 Feb 2018 CNBC-Bajar

સરકારે બજેટમાં લૉન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લગાવાની જાહેરાત કરી છે.

1 2 3 4 5 6 7 8 9 Next >>