બજાર - વ્યવસાય - રોકાણ
બજાર » સમાચાર » રોકાણ

રોકાણ

ક્યા IPOએ કરાવ્યા માલામાલ? 

1.10 pm | 15 Oct 2019 CNBC-Bajar

આવો જોઈએ ક્યા આઈપીઓએ કરાવ્યા માલામાલ.

આઈઆરસીટીસીની શાનદાર લિસ્ટિંગ, 96% પ્રિમિયમ સાથે લિસ્ટીંગ

10.08 am | 14 Oct 2019 CNBC-Bajar

બીએસઈ પર આઈઆરસીટીસીના શેર આશરે 96 ટકાના પ્રીમિયમ પર એટલે કે 644 રૂપિયા પર લિસ્ટ થયા છે.

IRCTCનો IPO 30 સપ્ટેમ્બરના રોજ ખુલશે 

1.07 pm | 26 Sep 2019 CNBC-Bajar

30 સપ્ટેમ્બર 2019ના રોજ ખુલશે. 3 ઓક્ટોબર 2019ના રોજ બંધ થશે.

રોકાણ માંટે પીપીએફ છે બેસ્ટ, જાણો કેવી રીતે

1.40 pm | 18 Sep 2019 CNBC-Bajar

સલામત રોકાણ સાથે વધુ વળતર જોઈએ તો પીપીએફમાં ફંડમાં કરો રોકાણ

સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરની નબળી લિસ્ટિંગ 

10.02 am | 20 Aug 2019 CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરની લિસ્ટિંગ નબળી રહી છે.

સ્પંદના સ્ફુર્તી ફાઇનાન્શિયલની નબળી લિસ્ટિંગ 

10.00 am | 19 Aug 2019 CNBC-Bajar

માઇક્રો ફાઇનાન્સ કંપની સ્પંદના સ્ફુર્તી ફાઇનાન્શિયલની લિસ્ટિંગ નબળી રહી છે.

એનએસઈ પર AFFLE INDIA ની શાનદાર લિસ્ટિંગ 

11.37 am | 08 Aug 2019 CNBC-Bajar

એનએસઈ પર AFFLE INDIA ના શેર આશરે 25 ટકાના પ્રીમિયમ પર એટલે કે 926 રૂપિયા પર લિસ્ટ થયા છે.

આજથી ખુલ્યો સ્પંદન સ્ફૂર્તિનો IPO 

1.37 pm | 05 Aug 2019 CNBC-Bajar

આજથી Spandana Sphoortyનો IPO ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજથી 7 ઑગસ્ટ સુધી ખુલ્લો રહેશે IPO.

ઈન્ડિયામાર્ટની શાનદાર લિસ્ટિંગ

10.04 am | 04 Jul 2019 CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. ઈન્ડિયામાર્ટે એક્સચેન્જો પર શાનદાર પ્રવેશ કર્યો છે.

ઈન્ડિયામાર્ટનો આઈપીઓ આજથી ખુલ્યો 

4.41 pm | 25 Jun 2019 CNBC-Bajar

કંપનીના આઈપીઓની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 970 થી 973 પ્રતિ શેર રાખવામાં આવી છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>