બજાર - વ્યવસાય - કંપની સમાચાર
બજાર » સમાચાર » કંપની સમાચાર

કંપની સમાચાર

ફોર્ટિસ હેલ્થકેરના વેચાણ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી 

4.49 pm | 14 Dec 2018 CNBC-Bajar

દાઈચીએ ફોર્ટિસ અને IHH ની ડીલને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

DoTએ સુપ્રિમ કોર્ટને જણાવ્યુ 

4.48 pm | 14 Dec 2018 CNBC-Bajar

રિલાયન્સ કોમ્યુનિકેશને તાત્કાલીક રિલાયન્સ જીયોને સ્પેક્ટ્રમ વેચવાની છૂટ છે.

યુનિકેમ લેબને ફટકો પડયો 

4.47 pm | 14 Dec 2018 CNBC-Bajar

ઈયુએ કંપની પર રૂપિયા 1.39 કરોડ યુરોના દંડનો આદેશ યથાવત્ રાખ્યો છે.

ઓએનજીસીનો સ્ટૉક ફોક્સમાં રહ્યો 

4.47 pm | 14 Dec 2018 CNBC-Bajar

ઓએનજીસીનું બોર્ડ 20 ડિસેમ્બરે શૅર બાયબેક પર નિર્ણય લેશે.

સન ફાર્માના શેર્સમાં દબાણ જોવા મળ્યું 

4.46 pm | 14 Dec 2018 CNBC-Bajar

સન ફાર્માની પ્રમોટર રક્ષા વાલિયાએ 87.8 લાખ શેર્સ ગિરવે મૂક્યા છે. એટલેકે, 0.37 ટકા હિસ્સો ગિરવે મૂક્યો છે.

મારુતિ પર જે પી મોર્ગનો મત 

4.45 pm | 14 Dec 2018 CNBC-Bajar

જે પી મોર્ગને મારુતિ પર ઓવરવેઈટનું રેટિંગ આપ્યું છે. અને લક્ષ્યાંક રૂપિયા 8,500 પ્રતિ શેરનો આપ્યો છે.

લ્યુપિનનો સ્ટૉક ફોક્સમાં રહ્યો 

4.45 pm | 14 Dec 2018 CNBC-Bajar

યુએસએફડીએએ લ્યુપિનના મંદીડીપ Unit-1 માટે યુએસએફડીએના અવલોકનની સમીક્ષા કરી છે.

આવનારા ક્વાર્ટર 3-4માં ગ્રોથ 8 ટકાનો અનુમાન: જેકે સિમેન્ટ્સ 

1.15 pm | 14 Dec 2018 CNBC-Bajar

22 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલ બેઠકમાં નિર્ણય સંભવ છે.

આવતા વર્ષમાં નવા ડિસ્ટ્રીબ્યુશન મેકેનિઝમ લાવવાની યોજના: કાવેરી સીડ્સ 

1.09 pm | 14 Dec 2018 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં કાવેરી સીડ્સનો નફો 43 ટકા ઘટીને 12 કરોડ રૂપિયા રહ્યો છે.

અશોકા બિલ્ડકોનને ઝારખંડમાં પ્રોજેક્ટ મળ્યો 

4.17 pm | 13 Dec 2018 CNBC-Bajar

ઝારખંડ વિજળી નિગમ તરફથી આ પ્રોજેક્ટ મળ્યો છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>