રોકાણ
હોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ
4.26 pm | 24 Feb 2014 Moneycontrol.com
ઓપ્ટિમા મની મેનેજર્સના ડિરેક્ટર પંકજ મઠપાલ તમનેએ બધી વાતો અંગે જણાવશે જે તમને હોમ લોન લેતા વખતે તમારા કામમાં આવશે.
ક્યા કરશો રોકાણ
4.25 pm | 24 Feb 2014 Moneycontrol.com
ક્યા રોકાણ કરવું જોઈએ. એ વાતનો નિર્ણય તમારી ઉમર અને તમારું લક્ષ્ય નક્કી કરે છે.
સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો
4.23 pm | 24 Feb 2014 Moneycontrol.com
ઈન્વેંચર ગ્રોથ એન્ડ સિક્યુરિટીઝના મેહુલ અશર જણાવે છે કે ક્યા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવાથી સારું રિટર્ન કમાઈ શકાય છે. તેમ જ કયા ફંડ્સને આપણા પોર્ટફોલિયોમાંથી નીકાળવું યોગ્ય રહેશે.
EPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે
2.58 pm | 22 Feb 2014 Moneycontrol.com
શ્રમમંત્રાલયે EPFO ને તેના પાંચ કરોડ સભ્યોને કાયમી પીએફ ખાતા નંબર ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો છે