બજાર - વ્યવસાય - કર

કર

Income Tax Return Last Date: આ લિંકના દ્વારા ડાયરેક્ટ ફાઈલ કરો ઈનકમ ટેક્સ રિટર્ન, જાણો પૂરી ડિટેલ

3.01 pm | 26 Jul 2021 CNBC-Bajar

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે.

Income Tax Portal: ટેક્સ પ્રોફેશનલ્સ માટે પણ માથાનો દુખાવો બન્યો નવું અનકમ ટેકસ પોર્ટલ

2.13 pm | 21 Jul 2021 Moneycontrol.com

અનકમ ટેક્સનું નવું પોર્ટલ ખૂબ ધીમું છે અને ટેક્સ પ્રોફેશનલ્સને પણ રિટર્ન ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

New ITR e-filing portal: નવું Income Tax પોર્ટલ આજે થશે લૉન્ચ, જાણો તેની 7 ખાસ વાતો

10.51 am | 07 Jun 2021 Moneycontrol.com

આજે 7 જૂને ઇનકમ ટેક્સ પોર્ટલ www.incometax.gov.in લૉન્ચ કરવામાં આવશે.

Income Tax: 1 એપ્રિલથી EPF અને TDS સહિતના ઇનકમ ટેક્સના આ 7 નિયમોમાં ફેરફાર કરશે

4.45 pm | 30 Mar 2021 Moneycontrol.com

નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં નાણાં પ્રધાન નિર્મળા સીતારામણે ઇનકમ ટેક્સમાં ઘણા મોટા ફેરફારોની જાહેરાત કરી જે 1 એપ્રિલ, 2021 થી લગૂ કરવામાં આવશે.

GST Alert: વેચાણમાં ખામી હોય તો GST રજીસ્ટ્રેશન થઈ શકે છે રદ

4.09 pm | 15 Feb 2021 Moneycontrol.com

ટેક્સપેયર્સનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે અને તેમની રજિસ્ટર્ડ મેઇલ આઈડી માહિતી મોકલવામાં આવશે.

મુંબઈ: BMC ની પાસે આશરે 20,000 કરોડ રૂપિયાની પ્રૉપર્ટી ટેક્સ બાકી

1.06 pm | 13 Jan 2021 Moneycontrol.com

બિલ્ડરો, હોટલ કારોબારીઓ અને કમર્શિયલ કૉમ્પલેક્સના વધારેતર પ્રૉપર્ટી ટેક્સ બાકી છે.

સરકારે ITR ફાઇલિંગ કરવાની તારીખ વધારવાની માંગને નકારી, 15 ફેબ્રુઆરીથી નહીં વધારશે ડેડલાઇન

10.49 am | 12 Jan 2021 CNBC-Bajar

કેન્દ્ર સરકારે અન્ય ટેક્સ પેયર્સ જેના એકાઉન્ટ્સનું ઑડિટની જરૂરત છે તે માટે ITR ફાઇલ કરવાની તારીખ 15 ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે.

ITR 2020-21: ફ્રી માં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપી રહી SBI, કરવું પડશે આ કામ

6.55 pm | 29 Dec 2020 Moneycontrol.com

SBIએ ગ્રાહકો માટે એક સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત વિના કોઇ પણ ખર્ચના SBI YONO એપથી ITR ફાઇલ કરી શકે છે.

Income Tax Return: રિટર્ન ફાઈલ કરવા માટે ફક્ત 2 દિવસ, પછી નહીં મળે મોકો

4.19 pm | 28 Sep 2020 CNBC-Bajar

Income Tax Return: અસેસમેન્ટ વર્ષ 2015-16 થી લઈને 2019-20 સુધી રિટર્ન ફાઈલ કરવા કે તેને વેરિફાઈ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે.

વિદેશ મોકલવાના નાણાં પર 1 ઓક્ટોબરથી લાગશે 5% ટેક્સ

1.29 pm | 09 Sep 2020 Moneycontrol.com

સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે જેથી દરેક જગ્યા TCS લાગુ ન થાય.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>