બજાર - વ્યવસાય - કર

કર

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

5.36 pm | 05 Oct 2018 CNBC-Bajar

40% કરતાં ઓછી ડિસએબિલીટી હોય તો રૂપિયા 75,000ની કપાતનો લાભ મળે છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન 

5.35 pm | 28 Sep 2018 CNBC-Bajar

ચાલુ વર્ષે ફોર્મ 3CDમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન 

5.31 pm | 21 Sep 2018 CNBC-Bajar

આવકવેરાની કલમ 80C હેઠળ જે પ્રચલિત કપાત છે, તે અન્વયે ટ્યુશન ફિની ચૂકવણી સંબંધી કપાતનો લાભ મળી શકે છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

5.32 pm | 14 Sep 2018 CNBC-Bajar

નિયત મર્યાદાથી વધુ રોકડના વ્યવહારોના સંદર્ભમાં આવકવેરાની કલમનો ખ્યાલ રાખવો અનિવાર્ય છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

5.35 pm | 07 Sep 2018 CNBC-Bajar

ટેક્સ મેનેજ કરવા ખુબ જરૂરી છે. કલમ 68, 69, 69C હેઠળ વિશેષ જોગવાઈ છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

5.28 pm | 31 Aug 2018 CNBC-Bajar

કલમ 54 હેઠળ રહેઠાણની મકાન-મિલકત હોય, તેના અંતર્ગત કરમુક્તિનો લાભ મળે છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત 

5.31 pm | 24 Aug 2018 CNBC-Bajar

મકાન મિલકતમાંથી જે મુડી નફો ઉદ્ભવે તે અંગે વિશેષ કરમુક્તીઓ છે તેની શું જોગવાઈ છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન 

5.25 pm | 17 Aug 2018 CNBC-Bajar

ભાડાની મકાન મિલકત રેસિડેન્શિયલ કે કમર્શીયલ હોઈ શકે છે. LOP એટલેકે લેટ આઉટ પ્રોપર્ટી છે.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન 

5.31 pm | 10 Aug 2018 CNBC-Bajar

વર્ષો પહેલાં સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી ઉપર પણ ટેક્સ વસુલવાની જોગવાઇ હતી.

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન 

5.38 pm | 03 Aug 2018 CNBC-Bajar

સ્થાવર મિલકતના વેચાણ ઉપર મળતાં કેપિટલ ગેઇનને કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં કરી શકો છો.