પ્રોપર્ટી
1.23 pm | 14 Jan 2023 CNBC-Bajar
થાણાનો ડિમાન્ડ સપ્લાય રેશિયો મુંબઇથી ઘણો અલગ છે. મુંબઇના ઘણા નામી બિલ્ડર્સના પ્રોજેક્ટ થાણામાં છે.
4.18 pm | 24 Dec 2022 CNBC-Bajar
2022 દરેક અસેટ કલાસ માટે સારૂ રહ્યું છે. હાઉસિંગ, ઓફિસ તમામમાં સારા નંબર્સ જોવાયા છે.
4.10 pm | 10 Dec 2022 CNBC-Bajar
આગળ જાણકારી લઈશું મેન્ડરસ પાર્ટનર્સના નૌશાદ પંજવાણી અને Toughcons Nirman Pvt. Ltd.ના મેનેજીગ ડિરેકટર, નયન દેઠીયા પાસેથી.
3.59 pm | 26 Nov 2022 CNBC-Bajar
LEEDના 4 લેવલના સર્ટિફિકેટ અપાતા હોય છે. પ્લેટિનમ રેટિંગ સર્ટિફિકેશન માટે 80થી વધુ પોઇન્ટ જરૂરી છે.
6.55 pm | 11 Nov 2022 CNBC-Bajar
GujRera દ્વારા પેસિફિકા ડેવલપર્સના સિવિલ કસ્ટડીના આદેશ છે. પેસિફિકા રિફલેક્શનની સેલ્સ ડીડ એક્સીક્યુટ ન કરવાનો મામલો.
5.00 pm | 05 Nov 2022 CNBC-Bajar
2 વર્ષ પછી દિવાળી સારી રીતે ઉજવાય છે. ફેસ્ટિવ સિઝનમાં ઘરોની માગ ખૂબ સારી રહી છે.
6.28 pm | 21 Oct 2022 CNBC-Bajar
રશિયા યુક્રેન વોરની અસર રિયલ એસ્ટેટ પર આવી છે. વોરને કારણે લાગ્યુ હતુ કે 20 થી 25 ટકા માર્કેટ તુટી શકે છે.
4.38 pm | 15 Oct 2022 CNBC-Bajar
કોવિડ સમયે લોકોએ ઘરની કિંમતો સમજી છે. 2 વર્ષમાં ઘરોની માંગ વધતી જણાય છે. લોકડાઉન જેમ જેમ ખુલતુ ગયુ ઘરોની માગ વધતી ગઇ છે.
5.22 pm | 08 Oct 2022 CNBC-Bajar
પુણે મહારાષ્ટ્રનુ બીજુ મોટુ શહેર છે. પુણેમાં ઘણી IT ઓફિસો આવેલી છે. પુણેની આસપાસના વિસ્તાર વિકસી રહ્યાં છે.
6.40 pm | 07 Oct 2022 CNBC-Bajar
મુંબઇ અને બેંગ્લોરમાં ઇન્ફ્રામાં સુધારો કરવાની જરૂર છે. અમદાવાદ શહેરનુ ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણુ સારૂ છે.