બજાર - વ્યવસાય - વીમો
બજાર » સમાચાર » વીમો

વીમો

ઉંમરના અલગ-અલગ પડાવ પર સાચી ઈંશ્યોરન્સ પૉલિસીની કેવી રીતે કરવી પસંદ

4.24 pm | 05 May 2020 CNBC-Bajar

ઈંશ્યોરન્સ પૉલિસી માટે ઉંમર અને જરૂરતના હિસાબથી સારી પૉલિસીની પસંદગી કરવી જોઈએ. લગ્ન અને બાળકોની બાદ ઈંશ્યોરન્સની જરૂરત વધી જાય છે.

હેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ હપ્તામાં કેવી રીતે કરે જમા, જાણો પુરી ડિટેલ

10.38 am | 28 Apr 2020 Moneycontrol.com

હેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ એકમક રકમ ચૂકવવાને બદલે હવે તમને જલ્દી જ હપ્તામાં જમા કરવાની સુવિધા મળી શકે છે.

330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર

12.29 pm | 07 Apr 2015 Moneycontrol.com

હવે વર્ષના ખાલી 330 રૂપિયા આપીને તમે પોતાના માટે 2 લાખ રૂપિયાનો જીવન વિમા પૉલિસી ખરીદી શકો છો.

યુનિટ લિંકડ ઈનસ્યુરન્સ પ્લાન શું છે?

1.51 pm | 21 Feb 2014 Moneycontrol.com

યુએલઆઈપીએસ રોકાણમાં રક્ષણ અને રાહતનો લાભ આપે છે. આ ઈનસ્યુરન્સ કમ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. પ્રવર્તમાન એનએવી પર આધારિત ફંડના પ્રકાર અનુસાર યુનિટ્સને ખરીદવા માટે ફાળવેલા પ્રીમીયમનો અમલમાં કરવામાં આવે છે. એનએવી એ સ્કીમની એકમદીઠ વેલ્યુ છે.

ચાઈલ્ડ પ્લાન શું છે?

1.50 pm | 21 Feb 2014 Moneycontrol.com

એક માતા-પિતા તરીકે તમે તમારા સંતાનને શ્રેષ્ઠ શિક્ષણ, લગ્ન અને જીવન શૈલી પૂરી પાડવા માટેની ઈચ્છા ધરાવો છો. ચિલડ્રન પ્લાન તમને બચત કરવા માટે મદદ કરે છે પરિણામે તમે તમારા સંતાનના સપના અને મહત્વકાંક્ષાઓને પુરા કરી શકશો.

પેન્શન પ્લાન કઈ રીતે કામ કરે છે?

1.49 pm | 21 Feb 2014 Moneycontrol.com

પેન્શન પ્લાનને રિટાયરમેન્ટ પ્લાન તરીકે પણ ઓળખાઈ છે, જે તમારા ઘડપણ દરમિયાન માટે ભાવિ નાણાકીય સ્થિરતા હેતુ છે.

મની બેક ઈનસ્યુરન્સ પ્લાન શું છે ?

1.48 pm | 21 Feb 2014 Moneycontrol.com

મની બેક લાઈફ ઈનસ્યુરન્સ પ્લાન તેના સમયગાળા દરમિયાન સમયાંતરે ચુકવણી પુરી પાડે છે. જે પોલિસીધારકને સમયાંતરે એટલે કે સામાન્યપણે 4-5 વર્ષે નાણા પાછા આપે છે.

વૂલ લાઈફ ઈનસ્યુરન્સ પોલિસી શું છે?

1.47 pm | 21 Feb 2014 Moneycontrol.com

વૂલ લાઈફ ઈનસ્યુરન્સને પરમેનેન્ટ લાઈફ ઈનસ્યુરન્સ પણ કહેવાય છે. જે તમને તમારા સંપૂર્ણ જીવન માટે કવરેજ પુરું પાડે છે. આ વિકલ્પ લાંબાગાળાના લક્ષ્યાંક માટે સારો છે.

ટર્મ ઈનસ્યુરન્સ પ્લાન શું છે?

1.47 pm | 21 Feb 2014 Moneycontrol.com

ટર્મ ઈનસ્યુરન્સ પ્લાનએ લાઈફ કવરનું સ્વરૂપ છે. મુત્યુ અથવા અનિશ્ચિતતાના કિસ્સામાં તમારા પરિવારની જરૂરિયાતોને સંતોષવા ટર્મ પ્લાનની ખાસ કરીને રચના કરવામાં આવી છે.

રાઈડર્સ શું છે અને ઈનસ્યુરન્સ પોલિસીમાં સમાવિષ્ટ રાઈડર્સના પ્રકાર કયા છે?

1.46 pm | 21 Feb 2014 Moneycontrol.com

રાઈડર્સ એટલે કે પોલિસીમાં ઉમેરાયેલા વધારાના લાભ. પણ આ માટે તમારે વધારે પ્રીમીયમ ચુકવવું પડશે. ઈનસ્યુરન્સ કંપની હેઠળના વિવિધ રાઈડર્સમાં ક્રિટિકલ ઈલનેસ, એક્સિડેન્ટલ ડેથ, ડિસ્મેમ્બરમેન્ટ રાઈડરનો સમાવેશ થાય છે.