બજાર - વ્યવસાય - માર્કેટ આઉટલુક - ટેક્નિકલ
બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં લક્ષ્યાંક 12110 રાખો: કુશ ઘોડસરા 

8.23 am | 01 Nov 2019 CNBC-Bajar

કુશ ઘોડાસરાનું કહેવુ છે કે નવેમ્બર સિરિઝમાં પહેલા 15 દિવસમાં ઘટાડો આવે તો ખરીદી કરવી.

નવેમ્બર સિરિઝમાં નવા શિખર નિફ્ટીમાં જોવા મળી શકે: યજ્ઞેશ પટેલ 

8.22 am | 31 Oct 2019 CNBC-Bajar

યજ્ઞેશ પટેલનું કહેવુ છે કે નિફ્ટી 11870 ઉપર ટકે તો 11900-11940ના સ્તર જોવા મળી શકે.

નિફ્ટી, બેન્ક નિફ્ટીના ટેક્નિકલ ચાર્ટ પર નજર 

11.13 am | 26 Jun 2019 CNBC-Bajar

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું પેનોરમા ટેક્નિકલ્સના સીઈઓ અલ્પેશ ફુરિયા પાસેથી.

નિફ્ટી માટે 11660-11725 મહત્વની રેન્જ: પ્રદીપ પંડ્યા 

8.15 am | 18 Jun 2019 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટી માટે 11600 સપોર્ટ, બેન્ક નિફ્ટી માટે 30000 સપોર્ટ.

નિફ્ટીમાં સ્ટોપલોસ 11870 રાખો: પ્રદીપ પંડ્યા 

8.15 am | 11 Jun 2019 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે ત્રણ દિવસ બાદ એફઆઈઆઈએસ ફ્લૉ રૂપિયા 216 કરોડની ખરીદી સાથે પૉઝિટીવ થયો.

નિફ્ટીમાં 11590-11720 મહત્વની રેન્જ: પ્રદીપ પંડ્યા 

8.28 am | 24 May 2019 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટીમાં 11590-11720 મહત્વની રેન્જ છે.

નિફ્ટીમાં આજે 11680-11760ની રેન્જ રહેશે: પ્રદીપ પંડ્યા

8.41 am | 22 May 2019 CNBC-Bajar

નિફ્ટીમાં આજે 11550-11580 મહત્વનો સપોર્ટ રહેશે.

નિફ્ટીમાં લક્ષ્યાંક 11685/11750 રાખો: પ્રદીપ પંડ્યા 

8.35 am | 26 Apr 2019 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે લાંબા વિકેન્ડ પર ટ્રેડર્સ બજારમાં સાવધાની વર્તશે.

નિફ્ટીમાં ઘટાડે ખરીદારી કરો: પ્રદીપ પંડ્યા 

8.32 am | 25 Apr 2019 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટીમાં ઘટાડે 11660ના સ્તર તરફ ખરીદારી કરવી.

નિફ્ટી માટે 11550-11625 મહત્વના સ્તર: પ્રદીપ પંડ્યા 

8.13 am | 24 Apr 2019 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટીમાં 11625ના સ્તર ઉપર 11680નો લક્ષ્યાંક શક્ય.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>