બજાર - વ્યવસાય - કંપની સમાચાર
બજાર » સમાચાર » કંપની સમાચાર

કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં સારા પરિણામની આશા: ગલ્ફ ઓઇલ લુબ્રીકન્ટ્સ

1.26 pm | 18 Jun 2020 CNBC-Bajar

છેલ્લા 5 દિવસમાં સેલ્સ પર અસર જોવા મળી છે.

આ ક્વાર્ટરમાં લોન ગ્રોથમાં સુધારો જોવા મળ્યો: મુથૂટ ફાઇનાન્સ

1.11 pm | 18 Jun 2020 CNBC-Bajar

ગોલ્ડ એએમયુ વાર્ષિક ધોરણે 21.4 ટકા વધીને 40772 કરોડ રૂપિયા પર રહ્યા છે.

આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં સુધારાની આશા: એચપીસીએલ

1.36 pm | 17 Jun 2020 CNBC-Bajar

મોટા ભાગે માગમાં રિકવરી આવતી જોઈ રહ્યા છે.

આવનારા ક્વાર્ટરમાં ગ્રોથની આશા: સૅટીન ક્રેડિટકેર

1.11 pm | 17 Jun 2020 CNBC-Bajar

હાલ બજારમાં માગ છે. પણ ગ્રોત બીજા ક્વાર્ટરમાં જોવા મળશે.

આવનારા સમયમાં કંપની 1 મહિનામાં 15 લાખ ફેશ શિલ્ડ બનાવશે: આઈટીઆઈ લિમીટેડ

1.22 pm | 16 Jun 2020 CNBC-Bajar

હાલ કંપની 1 મહિનામાં 5 લાખ ફેસ શિલ્ડ બનાવવામાં સક્ષમ છે.

આવનારા ક્વાર્ટરમાં સારા ગ્રોથની અપેક્ષા: માસ્ટેક

1.01 pm | 16 Jun 2020 CNBC-Bajar

આવનારા ક્વાર્ટરમાં 15-17 ટકાનું એબિટડા ગ્રોથની આશા છે.

આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં વધારાની આશા: હિન્ડાલ્કો

1.14 pm | 15 Jun 2020 CNBC-Bajar

કોપર એબિટડામાં 100 કરોડ રૂપિયાનો હેજિંગ ગેઈન, છતાં પણ અનુમાનથી વધુ છે.

આવનારા ક્વાર્ટરમાં સારા પરિણમની અપેક્ષા: એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ

1.21 pm | 10 Jun 2020 CNBC-Bajar

વોલ્યુમ વાર્ષિક ધોરણે 12 ટકા ઘટીને 3.3 રૂપિયા પર પહોંચી ગયું છે.

વેચાણ વોલ્યુમ ઘટશે તો માર્જિન પર અસર દેખાશે: ટાઈટન

11.59 am | 10 Jun 2020 CNBC-Bajar

એસ. સુભ્રમણિયમના મતે જૂનથી વેચાણ ફરી પિકઅપ થવાની આશા છે.

આવનાસા સમયમાં સારા ગ્રોથની આશા: જ્યોતિ લેબ્સ

1.31 pm | 09 Jun 2020 CNBC-Bajar

10 એપ્રિલ બાદ જરૂરિયાતની વસ્તુઓના વેચાણ માટે મંજૂરી મળી છે. તેમજ ફેક્ટરી ખોલવા માટે પણ મંજૂરી મળી છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>