બજાર - વ્યવસાય - મ્યુચ્યુઅલ ફંડ સમાચાર
બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ સમાચાર

મ્યુચ્યુઅલ ફંડ સમાચાર

નાણા મંત્રાલયના SEBI ને AT1 Bonds પર ચાલુ સર્કુલર પરત લેવાનો નિર્દેશ, જાણો શું છે પૂરો કેસ

3.20 pm | 12 Mar 2021 Moneycontrol.com

માર્કેટ રેગુલેટર SEBI એ 10 માર્ચના એક સર્કુલર રજુ કરી AT1 બૉન્ડ્સ જેવા પર્પિચુઅલ બૉન્ડ પણ કહેવાય છે, તેની મેચ્યોરિટી 100 વર્ષ કરવાનો નિર્ણય કર્યો હતો.

સ્ત્રીઓ માટે નાણાકીય આયોજન શરૂ કરવાના સરળ રસ્તા

11.19 am | 09 Mar 2015 Moneycontrol.com

સ્ત્રીઓ જ ઘર ખચઁ નો હિસાબ કરતી હોય છે, તેથી જ કેટલા પૈસા ની બચત થશે તેનો આઘાર તેમના પર વધારે હોય છે.

આ બજેટ ની નાણાકીય અસર

10.32 am | 09 Mar 2015 Moneycontrol.com

૨૦૧૫-૧૬ નું બજેટ ૨૮ ફેબ્રુઆરી ના રોજ આપણા નાણાપ્રધાન શ્રીમાન અરૂણ જેટલી દ્વારા રજુ કરવામાં આવ્યું છે.

કટોકટી ભંડોળ ના સાત ફાયદા

12.45 pm | 03 Feb 2015 Moneycontrol.com

કટોકટી ભંડોળ આકસ્મિક નાંણાકીય અવ્યવસ્થા નો સામનો કરવામાં મદદરૂપ થાય છે.

નવા વર્ષે, નવ પગલે નાણાકીય આયોજન

10.40 am | 01 Jan 2015 Moneycontrol.com

નવા વર્ષનું સ્વાગત કરવાની સાથે સાથે નીચે મુજબના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપને સૌ નાણાકીય આયોજન સારી રીતે કરીએ એવી શુભેચ્છા.

બચત કરવાના બહેતર ઉપાય

8.15 am | 22 Dec 2014 Moneycontrol.com

બચત એટલે કરકસર કે કંજૂસાઈ નથી પણ રૂપિયાનો યોગ્ય જગ્યાએ યોગ્ય ઊપયોગ કરવો તે છે.

રોકાણનાં લક્ષ્યો પ્રાપ્ત કરવાના માર્ગ પર અડગ કેવી રીતે રહેવું?

4.13 pm | 04 Dec 2014 Moneycontrol.com

લક્ષ્યોના માર્ગ પર અવિચલિત રહેવા માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન અગત્યનો છે. આ વિષય પર આજે પ્રકાશ પાડું છું.

કોઈ છેતરી ન જાય એટલી સાવચેતી જરૂર રાખવી

10.18 am | 21 Nov 2014 Moneycontrol.com

ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકનનું સુપ્રસિદ્ધ વાક્ય છેઃ "તમે અમુક લોકોને હંમેશાં છેતરી શકો અને બધા લોકોને અમુક વખત છેતરી શકો, પરંતુ બધા જ લોકોને હંમેશાં છેતરી બનાવી શકો નહીં."

તમારા વ્યક્તિગત નાણાકીય આયોજન માટે ૩૦:૧૦ નો નિયમ

2.57 pm | 13 Nov 2014 Moneycontrol.com

આપણે વધુ ઊંડાણમાં ચર્ચા કરીએ એ પહેલાં, સ્પષ્ટ કરી દેવા જેવું છે કે દરેક વ્યક્તિતની, દરેક કુટુંબની, આર્થિક પરિસ્થિતિ અલગ હોય છે.

એસઆઇપી સારી કે એકસામટું રોકાણ સારું?

12.24 pm | 07 Nov 2014 Moneycontrol.com

ભારતમાં એસઆઇપીનો કોન્સેપ્ટ દાખલ કર્યાને દોઢ દાયકા કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં આપણને હજી આ પ્રશ્નો સાંભળવા મળે છે કે "એસઆઇપી કરવી સારી કે પછી એકસામટા પૈસા રોકવા સારા?" અને "ભવિષ્યમાં આમાંથી કઈ રીતે વધારે વળતર મળે?"

1 2 3 Next >>