બજાર - વ્યવસાય - આઈપીઓ સમાચાર
બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

આઈપીઓ સમાચાર

દેશમાં REITsનો પહેલો આઈપીઓ 18 માર્ચથી ખુલશે 

1.17 pm | 14 Mar 2019 CNBC-Bajar

કંપનીની 60 ટકા વેલ્યુ બેંગ્લોરના માન્યતા પ્લાન્ટ માંથી આવે છે. મુંબઇ, પુણે અને નોઇડામાં પણ બિઝનેસ પ્લાન્ટ છે.

એમએસટીસી નો આઈપીઓ આજે ખુલશે 

9.43 am | 13 Mar 2019 CNBC-Bajar

સરકારી ટ્રેડિંગ કંપની એમએસટીસીનો આઈપીઓ આજથી ખુલશે અને શુક્રવાર 15 માર્ચના બંધ થશે.

શૅલે હોટેલ્સનો આઈપીઓ આજથી ખુલ્યો 

1.31 pm | 29 Jan 2019 CNBC-Bajar

હોટલ્સ મુંબઇ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં સ્થિત છે. 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં 2328 રૂમ્સ છે.

ગાર્ડેન રીચ શિપબિલ્ડર્સની નબળી લિસ્ટિંગ 

10.08 am | 10 Oct 2018 CNBC-Bajar

ગાર્ડેન રીચ શિપબિલ્ડર્સની લિસ્ટિંગ ખુબ જ નબળી રહી છે.

આવાસ ફાઈનાન્શિયર્સની નબળી લિસ્ટિંગ 

10.03 am | 08 Oct 2018 CNBC-Bajar

હાઉસિંગ ફાઈનાન્સ કંપની આવાસ ફાઈનાન્સિયર્સની લિસ્ટિંગ ખુબ નબળી રહી છે.

દિનેશ ઈન્જીનિયર્સનો આઈપીઓ ખુલ્યો 

10.29 am | 28 Sep 2018 CNBC-Bajar

આજથી દિનેશ ઈન્જીનિયર્સનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી ગયો છે.

ઇરકૉન ઈન્ટરનેશનલની ખરાબ લિસ્ટિંગ

10.07 am | 28 Sep 2018 CNBC-Bajar

એનએસઈ પર ઇરકૉન ઈન્ટરનેશનલની ખરાબ લિસ્ટિંગ થઈ છે.

આજથી ખુલ્યો આવાસ ફાઈનાન્સર્સનો આઈપીઓ 

10.18 am | 25 Sep 2018 CNBC-Bajar

આવાસ ફાઈનાન્સર્સનો આઈપીઓ આજથી ખુલી ગયો છે.

આજથી ખુલ્યો ગાર્ડેન રીચ શિપબિલ્ડર્સનો આઈપીઓ 

11.45 am | 24 Sep 2018 CNBC-Bajar

રિટેલ રોકાણકારો માટે રૂપિયા 5 પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ પણ છે. એક લોટની કિંમત રૂપિયા 14160 રાખી છે.

આજથી ખુલ્યો ઇરકૉન ઈન્ટરનેશનલનો આઈપીઓ 

1.19 pm | 17 Sep 2018 CNBC-Bajar

આજથી ઇરકૉન ઈન્ટરનેશનલનો આઈપીઓ ખુલી ગયો છે જે 19 સપ્ટેમ્બરના બંધ થશે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>