બજાર - વ્યવસાય - એન્કરની ટિપ્પણી
બજાર » સમાચાર » એન્કરની ટિપ્પણી

એન્કરની ટિપ્પણી

10300 ની ઊપર એક્સપાયરી અપેક્ષા: પ્રતિત પટેલ 

8.26 am | 26 Oct 2017 CNBC-Bajar

પ્રતિત પટેલનું કહેવુ છે કે 10300 ની ઊપર એક્સપાયરી થશે.

આવતીકાલના બજાર પર ચર્ચા 

4.37 pm | 24 Oct 2017 CNBC-Bajar

માર્કેટમાં સિમિત રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે. નિફ્ટી 10,200ની ઉપર રહેવામાં સફળ રહ્યો છે.

કંસોલિડેશનના મહોલ સાથે બજાર બંધ 

4.45 pm | 18 Oct 2017 CNBC-Bajar

યૂએસ અને નોર્થ કારીયાના એક્શન પર નજર રાખી છે. સંવત 2073માં નિફ્ટીએ 18% રીટર્ન આપ્યું છે.

આવતીકાલના બજાર પર ચર્ચા 

5.12 pm | 09 Oct 2017 CNBC-Bajar

નિફ્ટી 10,000ના સ્તર જાળવી રાખવામાં નિષ્ફળ છે. રિલાયન્સ, એચડીએફસી બેન્કે માર્કેટને નીચે ખેંચ્યું છે.

છેલ્લા કારોબારી દિવસે બજારમાં મોટો કડાકો 

4.52 pm | 22 Sep 2017 CNBC-Bajar

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે જોરદાર કડાકો છે. નિફ્ટી 1.5% તુટ્યું, સેન્સેક્સમાં 450 પોઇન્ટનો ઘટાડો થયો છે.

આવતીકાલે બાજારમાં માઇનર કરેક્શનનું અનુમાન 

4.40 pm | 20 Sep 2017 CNBC-Bajar

તત બીજા દિવસે કંસોલિડેશનનો માહોલ રહ્યો છે. દિવસભર સિમિત દાયરામાં કામકાજ છે.

આવતીકાલના બજાર પર ચર્ચા 

5.04 pm | 19 Sep 2017 CNBC-Bajar

નિફ્ટી પીએસયૂ બેન્ક, નિફ્ટી મેટલમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.

નિફ્ટીમાં આગળ 10120-10140ના સ્તર જોવા મળી શકે: પ્રદીપ પંડ્યા 

8.06 am | 07 Aug 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આજે નિફ્ટી બેન્ક માટે 24875-24950 પર મોટો પડકાર.

નિફ્ટી માટે 9980 સપોર્ટ: પ્રદીપ પંડ્યા 

8.21 am | 04 Aug 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આજે નિફ્ટી માટે 9980 સપોર્ટ અને 10,060 અવરોધ.

નિફ્ટીમાં થોડી વધુ નફાસવસૂલી જોવા મળી શકે: પ્રદીપ પંડ્યા 

8.23 am | 03 Aug 2017 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાનું કહેવુ છે કે આજે નિફ્ટીમાં થોડી વધુ નફાસવસૂલી જોવા મળી શકે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>