બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

રૂપાણીના રાજકોટમાં કોંગ્રેસ પર પ્રહાર 

4.42 pm | 20 Apr 2019 CNBC-Bajar

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.

પરેશ ધાનાણીએ ભાજપ પર નિશાન સાધ્યું 

4.39 pm | 20 Apr 2019 CNBC-Bajar

ધાનાણીએ આરોપ લગાવ્યો કે હાર ભાળી ગયેલી ભાજપ ભાડાનાં માણસો દ્વારા હાર્દિકને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.

ભાજપ પર પ્રિયંકા ગાંધીનો હુમલો 

4.33 pm | 20 Apr 2019 CNBC-Bajar

કેન્દ્ર સરકારે એમના ઘણા વચનો પૂરા નથી કર્યા અને સત્તામાં આવ્યા પછી બધુ ભૂલી ગઈ છે કે વાસ્તવિક તાકત જનતા પાસે છે.

વિકાસમાં સ્પીડ બ્રેકર બન્યા દીદી: નરેન્દ્ર મોદી 

3.58 pm | 20 Apr 2019 CNBC-Bajar

પશ્ચિમ બંગાળના બુનિયાદપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર સતત પ્રહાર કર્યા.

હાર્દિક મામલે કોંગ્રેસનો ભાજપ સામે વિરોધ 

1.26 pm | 20 Apr 2019 CNBC-Bajar

સુરેન્દ્રનગરના કોંગ્રેસ કાર્યાલયથી મોટી સંખ્યામાં કાર્યકરોએ હાર્દિકના સમર્થનમાં બેનર લઈ રેલી યોજી.

રાજકીય પાર્ટીઓના પ્રચાર જોરશોરથી 

1.21 pm | 20 Apr 2019 CNBC-Bajar

ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસાર જોર શોરથી કરી રહી છે.

હાર્દિકે અલ્પેશને આપ્યો વળતો જવાબ 

1.17 pm | 20 Apr 2019 CNBC-Bajar

પરપ્રાંતિય મુદ્દે અલ્પેશ કરેલો વાણિવિલાસ તેઓ ભૂલી ગયા લાગે છે.

બેન્કમાં જમા થઈ નકલી નોટો 

1.11 pm | 20 Apr 2019 CNBC-Bajar

અમદાવાદમાં ભારતીય અર્થતંત્રને તોડી પાડવાનું કાવતરૂ સામે આવ્યું છે.

પૂર્વા એક્સપ્રેસનુ થયુ અકસ્માત 

1.07 pm | 20 Apr 2019 CNBC-Bajar

શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે રુમા ગામ નજીક પૂર્વ એક્સપ્રેસના બાર ડબ્બા ઉતરી ગયા.

યોગીનો એસપી-બીએસપી-કોંગ્રેસ પર પ્રહાર 

12.59 pm | 20 Apr 2019 CNBC-Bajar

યોગી આદિત્યનાથે ચૂંટણી પંચના 72 કલાકના પ્રતિબંધ બાદ પોતાની રેલીઓમાં એસપી-બીએસપી અને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા

1 2 3 4 5 6 7 8 9 10 Next >>