બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

કોરોનાની અસરને ઓછી કરવા માટે સરકરા લેશે સખત પગલા 

1.44 pm | 16 Mar 2020 CNBC-Bajar

કોરોનાની અસરને ઓછા કરવા માટે સરકાર અલગ અલગ સેક્ટર માટે ખાસ પગલાની જાહેરાત કરી શકે છે.

ગ્રોથમાં 1 એપ્રિલથી વધારાની આશા: બ્લુ સ્ટાર 

1.43 pm | 16 Mar 2020 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં બ્લુ સ્ટારને 19.6 કરોજ રૂપિયાનો નફો થયો છે.

આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં વધારાની આશા: જયશ્રી ટી 

1.32 pm | 16 Mar 2020 CNBC-Bajar

કંપનીનું છેલ્લુ એક્સપોર્ટ ઇરાનમાં 53 મિલ્યન કિલોગ્રામ અને 32 મિલિયન ચાયનામાં થયું હતું.

દેશમાં કોરોના વાયરસનો કેર યથાવત 

1.03 pm | 16 Mar 2020 CNBC-Bajar

ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 112 પર પહોંચી છે.

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી 

12.47 pm | 16 Mar 2020 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું જિયોજિત ફાઈનાન્શિયલના ગૌરાંગ શાહ અને સ્ટોક એક્સિસના બ્રિજેશ સિંહ પાસેથી.

ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં ઘટાડો, ફેબ્રુઆરીમાં 2.26% 

12.08 pm | 16 Mar 2020 CNBC-Bajar

ફેબ્રુઆરીમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી 2.26 ટકા ઘટાડો રહ્યો છે.

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ 

11.32 am | 16 Mar 2020 CNBC-Bajar

કોરોના સંકટના કારણે ક્રૂડ ઓઈલની માગ પર અસર રહેતા કાચા તેલમાં ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે

જગદીશ ઠક્કરની સલાહ, ક્યાં થશે કમાણી 

11.29 am | 16 Mar 2020 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ માર્કેટ એક્સપર્ટ, જગદીશ ઠક્કર પાસેથી.

જય ઠક્કરની સલાહ, ક્યાં થશે કમાણી 

11.25 am | 16 Mar 2020 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ આનંદ રાઠીના જય ઠક્કર પાસેથી.

વાયદા બજારમાં અમિત ભૂપતાનીની ટ્રેડિંગ ટિપ્સ 

11.18 am | 16 Mar 2020 CNBC-Bajar

અમિત ભૂપતાનીની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.