બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

જાણો તમારા શૅરો પર રૂચિત જૈનની સલાહ 

2.22 pm | 19 Mar 2020 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન પાસેથી.

MSMEને કોરોનાથી બચાવવા પ્લાન તૈયાર 

1.32 pm | 19 Mar 2020 CNBC-Bajar

કોરાના વાયરસની અસરથી MSME સેક્ટરને બચાવવા માટે ઈન્ડસ્ટ્રી માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો.

નિર્ણય અમે પછી લઈશું: મહેશ વસાવા 

1.28 pm | 19 Mar 2020 CNBC-Bajar

BTPએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યાં લોકોનું કામ અને રાજ્યનો વિકાસ થશે.

ટેક્સટાઇલ બિઝનેસમાં 2 વર્ષમાં સુધારો જોવા મળશે: જીએચસીએલ 

1.14 pm | 19 Mar 2020 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલનો નફો 4 ટકા ઘટીને 96.9 કરોડ રૂપિયા રહ્યો છે.

રાજ્યસભા ચૂંટણીને લઈ CM રૂપાણીનું નિવેદન 

1.12 pm | 19 Mar 2020 CNBC-Bajar

મુખ્યમંત્રી રૂપાણી ચૂંટણીને લઇને નિવેદન આપતા કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.

સ્થાનિક બજારમાં ટ્રેન્ડ જોતા ચાંદીમાં રોકાણ કરી શકાય? 

1.08 pm | 19 Mar 2020 CNBC-Bajar

ચાંદીમાં આટલા મોટા ઘટાડા પાછળના ક્યા કારણો બની રહ્યા છે તેની વિગત જોઈએ.

કોરોનાના ભયથી ઘટતા માર્કેટ પર દિગ્ગજોની સલાહ 

1.01 pm | 19 Mar 2020 CNBC-Bajar

આવો આપણે જોઈએ કોરોનાના ભયથી ઘટતા માર્કેટ પર દિગ્ગજોની શું સલાહ છે.

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી 

12.41 pm | 19 Mar 2020 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને ડીલમનીના બ્રિજેશ ભાટિયા પાસેથી.

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ 

11.35 am | 19 Mar 2020 CNBC-Bajar

સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

જનક શાહની સલાહ, ક્યાં થશે કમાણી 

11.31 am | 19 Mar 2020 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ વેલ્થફિનવાઈઝરના જનક શાહ પાસેથી.