બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

અમીત ભૂપતાનીની સલાહ, ક્યાં થશે કમાણી 

11.24 am | 19 Mar 2020 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ નિર્મલબંગ સિક્યોરિટીઝના અમીત ભૂપતાની પાસેથી.

માર્કેટમાં પેનિક કરીને ખોટા પગલા લેવાની જરૂર નથી: આશિષ સોમૈયા 

11.10 am | 19 Mar 2020 CNBC-Bajar

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આશિષ સોમૈયા પાસેથી.

Coronavirus Live Updates: પંજાબમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ, મુંબઈમાં ડબ્બા સર્વિસ અને એસી લોકલ ટ્રેન પર રોક 

10.44 am | 19 Mar 2020 CNBC-Bajar

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કહ્યું છે કે દેશમાં હવે કમ્યૂનિટી ટ્રાંસમિશન નથી.

Market Live: સેન્સેક્સ 250 અંક વધ્યો, નિફ્ટી 8500 ની ઊપર પહોંચી 

9.30 am | 19 Mar 2020 CNBC-Bajar

બેન્ક શેરોમાં જોરદાર વેચાણના ચાલતા બેન્ક નિફ્ટી 8.3% ની નબળાઇની સાથે બેન્ક નિફ્ટી 18,880 ની આસપાસ જોવા મળી રહી છે.

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ 

9.08 am | 19 Mar 2020 CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર 

8.50 am | 19 Mar 2020 CNBC-Bajar

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

નિફ્ટીમાં પૉઝિશનલ શૉર્ટ્સ માટે સ્ટોપલોસ 8700 રાખો: પ્રદીપ પંડ્યા 

8.49 am | 19 Mar 2020 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટી બેન્ક માટે પૉઝિશનલ સ્ટોપલોસ 21200 રાખો.

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે 

8.48 am | 19 Mar 2020 CNBC-Bajar

કોરોના વાયરસ પર PM મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને કરશે સંબોધિત.

અમેરિકી બજાર નબળા, ડાઓ 6.30% ઘટીને બંધ 

8.47 am | 19 Mar 2020 CNBC-Bajar

ડાઓ જોંસ 1338.46 અંક એટલે કે 6.30 ટકાની નબળાઈની સાથે 19898.92 ના સ્તર પર બંધ થયા છે.

સ્ટૉક 20-20 (19 માર્ચ) 

8.45 am | 19 Mar 2020 CNBC-Bajar

અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.