બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

સેન્સેક્સ 1709 અંક તૂટ્યો, નિફ્ટી 8600 ની નીચે બંધ 

3.44 pm | 18 Mar 2020 CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 5 ટકા નબળા થઈને બંધ થયા છે.

જાણો તમારા શૅરો પર હેમેન કાપડિયાની સલાહ 

2.14 pm | 18 Mar 2020 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે કેઆર ચોક્સિ સિક્યોરિટીઝના હેમેન કાપડિયા પાસેથી.

રાજ્યસભાનો ચૂંટણી જંગ, 26મી માર્ચે યોજાશે મતદાન 

1.22 pm | 18 Mar 2020 CNBC-Bajar

રાજ્યમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવનો અંતિમ દિવસ છે.

કોરોનાની ટેસ્ટિંગ કરવાની મશિન જલ્દી આવશે: થાયરોકેર 

1.19 pm | 18 Mar 2020 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં થાયરોકેરનો નફો 36.4 ટકા વધીને 27.5 કરોડ રૂપિયા થયો છે.

ટેલિકોમ કંપનીઓ પર સુપ્રિમ કોર્ટ વધુ કડક 

1.16 pm | 18 Mar 2020 CNBC-Bajar

ટેલિકોમ કંપનીઓ પર સુપ્રિમ કોર્ટે વધુ કડક વલણ અપનાવ્યું છે.

કોરોનાના વધુ બે કેસ નોંધાયા, કુલ 149 કેસ સામે આવ્યા 

1.10 pm | 18 Mar 2020 CNBC-Bajar

કોરોનાને કેસમાં વઘારો થઈ રહ્યો છે. આજે નવા બે કેસ સામે આવ્યા છે.

કોરોના મુશ્કેલી ઘટશે તો ગ્રોથમાં વધારાની આશા: ટીમલીઝ 

1.06 pm | 18 Mar 2020 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીમલીઝનો નફો 26.4 ટકા વધીને 25.5 કરોડ રૂપિયા થયો છે.

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી 

12.39 pm | 18 Mar 2020 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું dhavalpvyas.comના ધવલ વ્યાસ અને એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ પાસેથી.

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ 

11.18 am | 18 Mar 2020 CNBC-Bajar

ચાંદીમાં પણ આજે જબરદસ્ત ઉછાળો છે. બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે.

યજ્ઞેશ પટેલની સલાહ, ક્યાં થશે કમાણી 

10.57 am | 18 Mar 2020 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર, યજ્ઞેશ પટેલ પાસેથી.