બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

વાયદા બજારમાં દિગેશ શાહની ટ્રેડિંગ ટિપ્સ 

10.28 am | 18 Mar 2020 CNBC-Bajar

દિગેશ શાહથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

SIPમાં હાલ રોકાણ જાળવી રાખવું જોઇએ: યોગેશ ભટ્ટ 

10.06 am | 18 Mar 2020 CNBC-Bajar

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું યોગેશ ભટ્ટ પાસેથી.

Market Live: સેન્સેક્સ 1300 અંક તૂટ્યો, બજારે શુક્રવારનું નિચલુ સ્તર તોડ્યુ 

9.22 am | 18 Mar 2020 CNBC-Bajar

નિફ્ટી 300.45 અંક એટલે કે 3.35 ટકાની નબળાઈની સાથે 8666.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ 

9.14 am | 18 Mar 2020 CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર 

8.46 am | 18 Mar 2020 CNBC-Bajar

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

નિફ્ટી માટે 8870-8900 મહત્વના સ્તર: પ્રદીપ પંડ્યા 

8.38 am | 18 Mar 2020 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટી બેન્કમાં 22550 ટ્રેન્ડ ડિસાઇડર છે. આની નીચે 21625-21350 દેખાઇ શકે.

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે 

8.22 am | 18 Mar 2020 CNBC-Bajar

ટેલિકોમ કંપનિઓના AGRના મુદ્દે આજે સુપ્રિમ કોર્ટ કરશે સુનાવણી.

અમેરિકી બજાર મજબૂત, ડાઓ 5.20% મજબૂતી પર બંધ 

8.22 am | 18 Mar 2020 CNBC-Bajar

ડાઓ જોંસ 1048.86 અંક એટલે કે 5.20 ટકાની મજબૂતીની સાથે 21237.38 ના સ્તર પર બંધ થયા છે.

સ્ટૉક 20-20 (18 માર્ચ) 

8.20 am | 18 Mar 2020 CNBC-Bajar

અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.

યસ બેન્કમાં 19 માર્ચથી સામાન્ય કામગીરી, કેશની કમી નહીં 

4.14 pm | 17 Mar 2020 CNBC-Bajar

યસ બેન્કની સેવાઓ આવતીકાલથી શરૂ થશે. બોર્ડની રચના માટે રિકન્સટ્રક્શન સ્કીમ છે.