બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

ઘરેલૂ બજાર 2.5% લપસ્યા, નિફ્ટી 9000 ની નીચે બંધ 

3.47 pm | 17 Mar 2020 CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકા નબળા થઈને બંધ થયા છે.

ગુજરાત સરકારના રોજગારી મેળાને મળી સફળતા 

2.38 pm | 17 Mar 2020 CNBC-Bajar

રોજગારી આપવામાં દેશમાં ગુજરાત ટોચ પર છે, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત 81 ટકા સાથે ટોચ પર છે.

વાયદા બજારમાં દિગેશ શાહની ટ્રેડિંગ ટિપ્સ 

2.32 pm | 17 Mar 2020 CNBC-Bajar

દિગેશ શાહથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

જાણો તમારા શૅરો પર રાહુલ શાહની સલાહ 

2.27 pm | 17 Mar 2020 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી.

આવનારા સમયમાં પ્રાઇઝમાં ઘટાડાની આશા: કેઆરબીએલ 

1.45 pm | 17 Mar 2020 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઆરબીએલનો નફો 48.3 ટકા વધીને 159 કરોડ રૂપિયા થયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું આકર્ષકનું કેન્દ્ર 

1.36 pm | 17 Mar 2020 CNBC-Bajar

પીએમ મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.

રૂપાણી સરકારની સકારાત્મક અભિગમનું પરિણામ છે વિકાસ 

1.32 pm | 17 Mar 2020 CNBC-Bajar

વિશ્વમાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે મોડલ તરીકેની ઓળખ ધરાવે છે.

અમારા ઓર્ડરનું પ્રોજેક્શન રૂપિયા 1500: પીએસપી પ્રોજેક્ટ્સ 

1.28 pm | 17 Mar 2020 CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં પીએસપી પ્રોજેક્ટ્સનો નફો 73.8 ટકા વધીને 36.5 કરોડ રૂપિયા થયો છે.

કોરોનાનો કેર દુનિયાભરમાં યથાવત, ભારતમાં મૃત્યાંક 3 પર પહોંચ્યો 

1.06 pm | 17 Mar 2020 CNBC-Bajar

કોરોનાનો કેર દુનિયાભરમાં યથાવત છે આવી સ્થિતિમાં ભારતમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે.

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી 

12.48 pm | 17 Mar 2020 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદિપ હોતચંદાણી અને અસીમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતા પાસેથી.