બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

યસ બેન્કમાં રોકાણને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી: સૂત્રો 

12.41 pm | 17 Mar 2020 CNBC-Bajar

યસ બેન્કમાં ભાગ વધારવાને લઈ LICના ઇન્વેસ્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી દીધી છે.

પાવર જનરેશન કંપનીઓ પર કોરોનાની અસર 

12.36 pm | 17 Mar 2020 CNBC-Bajar

કોરોના વાયરના લીધેથી પાવર જનરેશન કંપનીઓની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ 

11.22 am | 17 Mar 2020 CNBC-Bajar

કોપરમાં પણ સામાન્ય તેજી સાથે કારોબાર છે. તો સામે લેડ, એલ્યુમિનિયમ અને ઝિંકમાં ઘટાડો છે.

સમીર દલાલની સલાહ, ક્યાં થશે કમાણી 

10.58 am | 17 Mar 2020 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ સમીર દલાલ પાસેથી.

વૈશાલી પારેખની સલાહ, ક્યાં થશે કમાણી 

10.54 am | 17 Mar 2020 CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ પાસેથી.

વાયદા બજારમાં કુશ ઘોડાસરાની ટ્રેડિંગ ટિપ્સ 

10.46 am | 17 Mar 2020 CNBC-Bajar

કુશ ઘોડાસરા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

માર્કેટમાં હાલ અમુક શૅર્સમાં રોકાણ કરવાની સારી તક: સચિન ત્રિવેદી 

10.41 am | 17 Mar 2020 CNBC-Bajar

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સચિન ત્રિવેદી પાસેથી.

Market live: સેન્સેક્સ 700 અંક લપસ્યો, નિફ્ટી બેન્ક 500 અંકથી વધારે તૂટ્યા 

9.22 am | 17 Mar 2020 Moneycontrol.com

દિગ્ગજ શેરોની સાથે જ મિડ અને સ્મૉલકેપ શેરોમાં પણ વેચવાલી જોવાને મળી રહી છે.

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ 

9.11 am | 17 Mar 2020 CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર 

8.56 am | 17 Mar 2020 CNBC-Bajar

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.