બજાર - વ્યવસાય - બધા વિડિયો
બજાર » સમાચાર » બધા વિડિયો

બધા વિડિયો

આગળ 9475-9600ના સ્તર દેખાઇ શકે: પ્રદીપ પંડ્યા 

8.44 am | 17 Mar 2020 CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટીમાં 9325ના સ્તર ટકે નહીં તો 9050 પર આજે મહત્વનો સપોર્ટ છે.

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે 

8.20 am | 17 Mar 2020 CNBC-Bajar

SUN PHARMA માં બાયબેકની તૈયારી, આજે બોર્ડ બેઠકમાં બાયબેક પર થશે વિચાર.

અમેરિકી બજાર નબળા, ડાઓ 13% ઘટીને બંધ 

8.20 am | 17 Mar 2020 CNBC-Bajar

ડાઓ જોંસ 2997.10 અંક એટલે કે 12.93 ટકાની નબળાઈની સાથે 20188.52 ના સ્તર પર બંધ થયા છે.

સ્ટૉક 20-20 (17 માર્ચ) 

8.17 am | 17 Mar 2020 CNBC-Bajar

અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.

કોરોના સંક્ટ સમયે ડિજીટલ પેમેન્ટ સારો વિકલ્પ: શક્તિકાંતા દાસ 

4.22 pm | 16 Mar 2020 CNBC-Bajar

આરબીઆઈ ગવર્નરે કહ્યું યસ બેન્ક, કોરોના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ.

નિફ્ટી 9200 ની નીચે બંધ, સેન્સેક્સ 2713 અંક તૂટ્યો 

3.48 pm | 16 Mar 2020 CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 8 ટકા નબળા થઈને બંધ થયા છે.

જાણો તમારા શૅરો પર સુમિત બગડિયાની સલાહ 

2.21 pm | 16 Mar 2020 CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા પાસેથી.

Dy.CM નીતિન પટેલનો મોટો દાવો 

2.00 pm | 16 Mar 2020 CNBC-Bajar

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે દાવો કર્યો કે કોંગ્રેસમાંથી હજૂ પણ રાજીનામા પડશે.

ગુજરાત કોંગ્રેસની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાઈ 

1.56 pm | 16 Mar 2020 CNBC-Bajar

પરિસ્થિતિને જોતા ગુજરાત કોંગ્રેસની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી.

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ આપ્યુ રાજીનામું 

1.53 pm | 16 Mar 2020 CNBC-Bajar

કોંગ્રેસના ડાંગના ધારાસભ્ય મંગળ ગાંવિતે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.