બજાર - વ્યવસાય - યૂ.ઍસ. માર્કેટ
બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યૂ.ઍસ. માર્કેટ

સારા ગ્લોબલ સંકેત, અમેરિકી બજાર 1% વધીને બંધ 

8.16 am | 22 Mar 2019 CNBC-Bajar

ડાઓ જોંસ 216.84 અંક એટલે કે 0.84 ટકાની મજબૂતીની સાથે 25962.51 ના સ્તર પર બંધ થયા છે.

અમેરિકા બજાર ઘટાડા સાથે બંધ, ડાઓ 25890 ની નીચે 

8.08 am | 20 Mar 2019 CNBC-Bajar

4 દિવસની તેજી બાદ ગઈકાલે ડાઓ જોન્સમાં ઘટાડો. ઉપલા સ્તરેથી ડાઓમાં 200 પોઈન્ટનો ઘટાડો.

યૂએસ માર્કેટમાં મજબૂતી, ડાઓ 65 અંક વધીને બંધ 

8.14 am | 19 Mar 2019 CNBC-Bajar

ફેડની બેઠક પહેલા યુએસ માર્કેટમાં મજબૂતી. આજથી યુએસ ફેડની પૉલિસી બેઠક છે.

યૂએસ માર્કેટમાં મજબૂતી, ડાઓ 139 અંક વધીને બંધ

1.59 pm | 16 Mar 2019 CNBC-Bajar

ડાઓ 138.97 અંક એટલે કે 0.54 ટકાની મજબૂતીની સાથે 25848.87 ના સ્તર પર બંધ થયા છે.

અમેરિકી માર્કેટ સપાટ, ડાઓ 7 અંક વધીને બંધ 

8.14 am | 15 Mar 2019 CNBC-Bajar

યુએસ માર્કેટ ફ્લેટ બંધ થયા, ડાઓમાં માત્ર 7 પોઈન્ટનો ઉછાળો છે. એસએન્ડપી 500, નાસ્ડેકમાં ત્રણ દિવસની તેજી પર લાગી બ્રેક.

યુએસ માર્કેટ મજબુત, ડાઓ 150 પોઇન્ટ વધીને બંધ 

8.26 am | 14 Mar 2019 CNBC-Bajar

યુએસ માર્કેટમાં મજબૂતી,ચાર મહિનાની ઉચાઈ પર છે. યુએસ માર્કેટ 2019ની નવી ઉચાઈ પર પહોંચ્યું.

યુએસ માર્કેટમાં મિશ્ર કારોબાર, ડાઓ 96 અંકોનો ઘટાડો 

8.14 am | 13 Mar 2019 CNBC-Bajar

બજાર માટે ગ્લોબલ સંકેત મિશ્ર છે. બોઈન્ગ શેર્સમાં 6% થી વધુનો ઘટાડો જોવા મળ્યો.

યૂએસ માર્કેટમાં મજબૂતી, ડાઓ 200 અંક વધીને બંધ 

8.15 am | 12 Mar 2019 CNBC-Bajar

બજાર માટે ગ્લોબલ સંકેત સારા છે. કાલના કારોબારમાં અમેરિકી માર્કેટમાં મજબૂતી જોવાને મળી.

ડાઓ 200 પોઇન્ટના કડાકા સાથે બંધ 

8.07 am | 08 Mar 2019 CNBC-Bajar

ડાઓમાં સતત ચોથા દિવસે ઘટાડો, 200 પોઈન્ટનું દબાણ.

યુએસ માર્કેટમાં ઘટાડા સાથે બંધ, ડાઓ 133 અંક તૂટ્યો 

8.20 am | 07 Mar 2019 CNBC-Bajar

વ્યાપાર ખોટ વઘતા યુએસ માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડો.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>