બજાર - વ્યવસાય - યૂ.ઍસ. માર્કેટ
બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજારો પર ટ્રેડ વૉરનો સાયો 

8.18 am | 12 Jul 2018 CNBC-Bajar

અમેરિકી બજારો પર ટ્રેડ વૉરનો સાયા હાવી થતો જોવામાં આવી રહ્યો છે.

અમેરિકી બજાર વધારાની સાથે બંધ 

8.20 am | 11 Jul 2018 CNBC-Bajar

સારા ક્વાર્ટરના પરિણામોની આશામાં અમેરિકી બજાર વધારા પર બંધ થયા છે.

ડાઓ 320 અંક વધ્યો, નાસ્ડેક 7750 ની પાર 

8.19 am | 10 Jul 2018 CNBC-Bajar

અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવાને મળી છે.

અમેરિકી બજાર જોરદાર મજબૂતીની સાથે બંધ 

8.11 am | 06 Jul 2018 CNBC-Bajar

ટેક્નોલૉજી શેરોમાં તેજીના ચાલતા અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવાને મળી છે.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર 

8.29 am | 04 Jul 2018 CNBC-Bajar

નાઇમેક્સ ક્રૂડ $75 પ્રતિ બેરલથી વધ્યું છે. નવેમ્બર 2014થી પછી $75 પ્રતિ બેરલ વધ્યું છે.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર 

8.14 am | 03 Jul 2018 CNBC-Bajar

માઇક્રોસૉફ્ટમાં તેજીથી ડાઓ તેજી સાથે બંધ છે. ટેક્નોલૉજી શેરોમાં તેજીને કારણે S&Pમાં ઉછાળો છે.

અમેરિકી બજાર 0.5-0.75% સુધી વધીને બંધ 

8.24 am | 29 Jun 2018 CNBC-Bajar

બેંક ટેક શેરોમાં તેજીથી અમેરિકી બજારોમાં મજબૂતી જોવાને મળી છે.

શરૂઆતી તેજી ગુમાવી, અમેરિકી બજાર ઘટાડા પર બંધ 

8.15 am | 28 Jun 2018 CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં સારો વધારો દેખાડ્યાની બાદ અમેરિકી બજાર ઘટાડા પર બંધ થયા.

વૈશ્વિક બજારોના સંકેત પર નજર

8.10 am | 27 Jun 2018 CNBC-Bajar

યુએસ બજારમાં તેજી સાથે ક્લૉઝિંગ જોવા મળ્યું હતું. યુએસ એ તેલ ખરીદારોને ઈરાનથી ઇમ્પોર્ટ રોકવા કહ્યુ છે.

ટ્રેડ વૉરનું ટેંશન, ડાઓ 328 અંક તૂટીને થયો બંધ 

8.24 am | 26 Jun 2018 CNBC-Bajar

ટ્રેડ ટેંશન વધવાથી કાલના કારોબારમાં અમેરિકી બજારોમાં ભારી ઘટાડો જોવાને મળ્યો અને ડાઓ 328 અંક ઘટીને બંધ થયો.