બજાર - વ્યવસાય - રાજકારણ
બજાર » સમાચાર » રાજકારણ

રાજકારણ

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની સાઇકલ રેલી 

5.29 pm | 19 Sep 2018 CNBC-Bajar

વિપક્ષના નેતા સહિત તમામ ધારાસભ્યોની સાઇકલ પર સવાર થઇ પહોંચ્યા વિધાનસભા.

કોંગ્રેસી ધારાસભ્ય પ્રતાપ દુધાતની જાહેરાત 

5.21 pm | 19 Sep 2018 CNBC-Bajar

ધારાસભ્યોના પગાર વધારાને પ્રતાપ દુધાતે જાહેરાત કરી કે ખેડૂતોનાં પ્રશ્નોનો અંત ન આવે ત્યાં સુધી નહીં લઉ પગાર.

ગુજરાતના ધારાસભ્યોના અચ્છે દિન આવી ગયા 

5.17 pm | 19 Sep 2018 CNBC-Bajar

ગૃહમાં રજૂ થયું પગાર વધારાને મંજૂરી આપતું બિલ. 25 ટકાના વધારા સાથેનું બિલ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહે રજૂ કર્યું.

કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન 

6.42 pm | 18 Sep 2018 CNBC-Bajar

ખેડૂતોના દેવામાફીની માગ સાથે કોંગ્રેસે ખેડૂત સંમેલન યોજી વિધાનસભા ઘેરવાની રણનીતિ તો ઘડી.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર

4.52 pm | 18 Sep 2018 CNBC-Bajar

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસે વિધાનસભાને અખાડો બનાવી દીધી.

નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહાર

4.52 pm | 18 Sep 2018 CNBC-Bajar

કોંગ્રેસે ખેડૂતો પર અનેકવાર અત્યાચાર કર્યા. કોંગ્રેસે અત્યાચાર સિવાય ખેડૂતોને કશું જ નથી આપ્યું.

મહિલા પીએસઆઈ અને ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી

4.52 pm | 18 Sep 2018 CNBC-Bajar

ગાંધીનગરમાં મહિલા પીએસઆઈ અને ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી થઇ.

શંકરસિંહ વાધેલા એનસીપીમાં જોડાશે 

4.52 pm | 18 Sep 2018 CNBC-Bajar

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં વધુ એકવાર ગરમાવો આવ્યો.

સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ 

4.45 pm | 17 Sep 2018 CNBC-Bajar

વિધાનસભાને ઘેરવાની કોંગ્રેસની રણનીતિને પગલે સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ.

ટીઆરએસ પર અમિત શાહનો હમલો 

10.31 am | 17 Sep 2018 CNBC-Bajar

ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેલંગાણા પહોંચ્યા હતા. તેમના આ પ્રવાસથી રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફુંકાઈ ગયું છે.

1 2 3 4 5 6 7 8 9 10 Next >>