બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (03 જુલાઈ)

ના રોજ પ્રકાશિત Wed, 03, 2019 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.


જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.


અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.


હેમંત ઘઈની ટીમ


મદ્રાસ ફર્ટિલલાઇઝર: ખરીદો - 25.25, લક્ષ્યાંક - 30, સ્ટૉપલોસ - 25


ફેક્ટ: ખરીદો - 42.50, લક્ષ્યાંક - 51, સ્ટૉપલોસ - 42


ડ્યુક ઑફશોર: ખરીદો - 18.85, લક્ષ્યાંક - 22, સ્ટૉપલોસ - 18


ડોલ્ફિન ઑફશોર: ખરીદો - 33.60, લક્ષ્યાંક - 40, સ્ટૉપલોસ - 33


એચઓઇસી: ખરીદો - 127, લક્ષ્યાંક - 135, સ્ટૉપલોસ - 125


એચબીએલ પાવર: ખરીદો - 22.50, લક્ષ્યાંક - 26, સ્ટૉપલોસ - 22.25


ઇન્દો ટેક: ખરીદો - 94.50, લક્ષ્યાંક - 113, સ્ટૉપલોસ - 94


ટીઆરઆઈએલ: ખરીદો - 10.69, લક્ષ્યાંક - 12.50, સ્ટૉપલોસ - 10.50


કલ્પતરૂ પાવર: ખરીદો - 531, લક્ષ્યાંક - 570, સ્ટૉપલોસ - 529


શ્નીડર ઇલેક્ટ્રિક: ખરીદો - 95.45, લક્ષ્યાંક - 114, સ્ટૉપલોસ - 94.5


અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.


નિરજ બાજપેઈની ટીમ


નિતિન સ્પિનર્સ: ખરીદો - 72.25, લક્ષ્યાંક - 80, સ્ટૉપલોસ - 70


જીએચસીએલ: ખરીદો - 237, લક્ષ્યાંક - 245, સ્ટૉપલોસ - 235


એસ્ટર ડી.એમ: ખરીદો - 125, લક્ષ્યાંક - 140, સ્ટૉપલોસ - 122


સેન્ચુરી એનકા: ખરીદો - 220, લક્ષ્યાંક - 250, સ્ટૉપલોસ - 217


એશિયન પેઇન્ટસ: ખરીદો - 1345, લક્ષ્યાંક - 1370, સ્ટૉપલોસ - 1340


બર્જર પેઇન્ટ્સ: ખરીદો - 317, લક્ષ્યાંક - 330, સ્ટૉપલોસ - 314


એપકોટેક્સ ઇન્ડસ્ટ્રીઝ: ખરીદો - 564, લક્ષ્યાંક - 590, સ્ટૉપલોસ - 560


ગેલ: ખરીદો - 311, લક્ષ્યાંક - 325, સ્ટૉપલોસ - 308


શોપર્સ સ્ટોપ: ખરીદો - 494, લક્ષ્યાંક - 510, સ્ટૉપલોસ - 488


આઇજીએલ: ખરીદો - 311, લક્ષ્યાંક - 325, સ્ટૉપલોસ - 308