બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (07 મે)

ના રોજ પ્રકાશિત Mon, 07, 2018 પર 08:16  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી: ખરીદો - 369, લક્ષ્યાંક - 380, સ્ટૉપલોસ - 366

એમસીએક્સ: ખરીદો - 750, લક્ષ્યાંક - 775, સ્ટૉપલોસ - 745

આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો - 282, લક્ષ્યાંક - 290, સ્ટૉપલોસ - 279

કેડિલા હેલ્થકેર: ખરીદો - 389, લક્ષ્યાંક - 197, સ્ટૉપલોસ - 386

બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 1245, લક્ષ્યાંક - 1275, સ્ટૉપલોસ - 1240

વિજ્યા બેન્ક: ખરીદો - 60, લક્ષ્યાંક - 66, સ્ટૉપલોસ - 58

જેપી એસોસિએટ: ખરીદો - 18.95, લક્ષ્યાંક - 20.50, સ્ટૉપલોસ - 18.50

ફ્યૂચર રિટેલ: ખરીદો - 594, લક્ષ્યાંક - 625, સ્ટૉપલોસ - 590

વી-માર્ટ: ખરીદો - 1999, લક્ષ્યાંક - 2100, સ્ટૉપલોસ - 1990

ફોર્ટિસ હેલ્થકેર: ખરીદો - 158, લક્ષ્યાંક - 165, સ્ટૉપલોસ - 155

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

આઈઆઈએફએલ: ખરીદો - 742, લક્ષ્યાંક - 765, સ્ટૉપલોસ - 740

એડલવાઇઝ: ખરીદો - 292, લક્ષ્યાંક - 315, સ્ટૉપલોસ - 290

કનોરિયા કેમિકલ્સ: ખરીદો - 73, લક્ષ્યાંક - 77, સ્ટૉપલોસ - 72

5પૈસા કેપિટલ: ખરીદો - 460, લક્ષ્યાંક - 480, સ્ટૉપલોસ - 450

બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 1245, લક્ષ્યાંક - 1275, સ્ટૉપલોસ - 1240

એવેન્યૂ સુપરમાર્કેટ: ખરીદો - 1489, લક્ષ્યાંક - 1550, સ્ટૉપલોસ - 1480

આઈએફસીઆઈ: ખરીદો - 19.45, લક્ષ્યાંક - 21, સ્ટૉપલોસ - 19.25

નોસિલ: ખરીદો - 255, લક્ષ્યાંક - 265, સ્ટૉપલોસ - 253

સીડીએસએલ: ખરીદો - 281, લક્ષ્યાંક - 315, સ્ટૉપલોસ - 278

બીએસઈ: ખરીદો - 817, લક્ષ્યાંક - 825, સ્ટૉપલોસ - 815