બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (08 મે)

ના રોજ પ્રકાશિત Tue, 08, 2018 પર 08:17  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

એચપીસીએલ: વેચો - 297, લક્ષ્યાંક - 290, સ્ટૉપલોસ - 300

આઈઓસી: વેચો - 164, લક્ષ્યાંક - 155, સ્ટૉપલોસ - 167

બીપીસીએલ: વેચો - 386, લક્ષ્યાંક - 375, સ્ટૉપલોસ - 389

એમઆરપીએલ: વેચો - 105, લક્ષ્યાંક - 95, સ્ટૉપલોસ - 108

એચઓઈસી: ખરીદો - 123, લક્ષ્યાંક - 132, સ્ટૉપલોસ - 120

જિંદલ ડ્રિલિંગ: ખરીદો - 161, લક્ષ્યાંક - 175, સ્ટૉપલોસ - 158

એક્સાઇડ: ખરીદો - 262, લક્ષ્યાંક - 270, સ્ટૉપલોસ - 259

સાયન્ટ: ખરીદો - 816, લક્ષ્યાંક - 830, સ્ટૉપલોસ - 811

હિંદુજા વેન્ચર્સ: ખરીદો - 815, લક્ષ્યાંક - 835, સ્ટૉપલોસ - 810

બીઈએમએલ: ખરીદો - 1064, લક્ષ્યાંક - 1975, સ્ટૉપલોસ - 1055

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

સેલન એક્સપ્લોરેશન: ખરીદો - 245, લક્ષ્યાંક - 265, સ્ટૉપલોસ - 240

ડોલફીન ઑફશોર: ખરીદો - 92, લક્ષ્યાંક - 97, સ્ટૉપલોસ - 91

વર્લપૂલ: ખરીદો - 1572, લક્ષ્યાંક - 1600, સ્ટૉપલોસ - 1570

બીપીએલ: ખરીદો - 76, લક્ષ્યાંક - 82, સ્ટૉપલોસ - 75

આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 1293, લક્ષ્યાંક - 1390, સ્ટૉપલોસ - 1280

એચબીએલ પાવર સિસ્ટમ્સ: ખરીદો - 47, લક્ષ્યાંક - 52, સ્ટૉપલોસ - 46

કંસાઈ નેરોલેક: ખરીદો - 501, લક્ષ્યાંક - 550, સ્ટૉપલોસ - 495

થંગમયીલ જ્વેલર્સ: ખરીદો - 553, લક્ષ્યાંક - 580, સ્ટૉપલોસ - 550

ટાઇટન: ખરીદો - 969, લક્ષ્યાંક - 1000, સ્ટૉપલોસ - 960

ટીબીઝેડ: ખરીદો - 104, લક્ષ્યાંક - 125, સ્ટૉપલોસ - 102