બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (09 એપ્રિલ)

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 08:09  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

કેડિલા હેલ્થ કેર: ખરીદો - 350, લક્ષ્યાંક - 376, સ્ટૉપલોસ -  345

ઈપ્કા લેબ્સ: ખરીદો - 1616, લક્ષ્યાંક - 1650, સ્ટૉપલોસ - 1605

આઈઓએલ કેમિકલ્સ: ખરીદો - 214, લક્ષ્યાંક - 230, સ્ટૉપલોસ - 208

દિપક નાઇટરાઇટ: ખરીદો - 435, લક્ષ્યાંક - 450, સ્ટૉપલોસ - 432

ફેરકેમિકલ સ્પેશ્યાલિટી: ખરીદો - 447, લક્ષ્યાંક - 475, સ્ટૉપલોસ - 442

જીએમએમ પફ્લુડર: ખરીદો - 2698, લક્ષ્યાંક - 2750, સ્ટૉપલોસ - 2690

રેલિસ ઈન્ડિયા: ખરીદો - 199, લક્ષ્યાંક - 240, સ્ટૉપલોસ - 197

સુદર્શન કેમિકલ્સ: ખરીદો - 383, લક્ષ્યાંક - 400, સ્ટૉપલોસ - 380

મનાલી પેટ્રો: ખરીદો - 14.8, લક્ષ્યાંક - 17, સ્ટૉપલોસ - 14.5

ટાઈટન: ખરીદો - 913, લક્ષ્યાંક - 870, સ્ટૉપલોસ - 925

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

એલટી ફૂડ્ઝ: ખરીદો - 21.75, લક્ષ્યાંક - 23.90, સ્ટૉપલોસ - 21.50

ગૂડરિક્સ: ખરીદો - 127, લક્ષ્યાંક - 153, સ્ટૉપલોસ - 125

જયશ્રી ટી: ખરીદો - 37.75, લક્ષ્યાંક - 41.50, સ્ટૉપલોસ - 37.50

શક્તિ પંપ્સ: ખરીદો - 119, લક્ષ્યાંક - 131, સ્ટૉપલોસ - 118

રોટો પંપ્સ: ખરીદો - 89, લક્ષ્યાંક - 93, સ્ટૉપલોસ - 88.50

આરસીએફ: ખરીદો - 31, લક્ષ્યાંક - 37, સ્ટૉપલોસ - 30.75

ફેક્ટ: ખરીદો - 34.65, લક્ષ્યાંક - 41.55, સ્ટૉપલોસ - 34.50

મદ્રાસ ફર્ટીલાઈઝર: ખરીદો - 13, લક્ષ્યાંક - 15.70, સ્ટૉપલોસ - 12.75

એનએફએલ: ખરીદો - 21.55, લક્ષ્યાંક - 25.85, સ્ટૉપલોસ - 21.25

મેંગ્લોર કેમિકલ એન્ડ ફર્ટીલાઈઝર: ખરીદો - 27.55, લક્ષ્યાંક - 33, સ્ટૉપલોસ - 27