બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (09 મે)

ના રોજ પ્રકાશિત Wed, 09, 2018 પર 08:13  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

એચપીસીએલ: વેચો - 306, લક્ષ્યાંક - 295, સ્ટૉપલોસ - 309

ચેન્નઈ પેટ્રો: વેચો - 304, લક્ષ્યાંક - 290, સ્ટૉપલોસ - 307

આઈપીઓ: વેચો - 166, લક્ષ્યાંક - 150, સ્ટૉપલોસ - 169

બીપીસીએલ: વેચો - 392, લક્ષ્યાંક - 380, સ્ટૉપલોસ - 395

ટાટા એલેક્સી: ખરીદો - 1174, લક્ષ્યાંક - 1200, સ્ટૉપલોસ - 1168

એસઆરએફ: વેચો - 2399, લક્ષ્યાંક - 2300, સ્ટૉપલોસ - 2410

એબીબી: વેચો - 1282, લક્ષ્યાંક - 1250, સ્ટૉપલોસ - 1290

પ્રભાત ડેરી: ખરીદો - 175, લક્ષ્યાંક - 185, સ્ટૉપલોસ - 182

અરવિંદ: વેચો - 419, લક્ષ્યાંક - 405, સ્ટૉપલોસ - 422

વ્હર્લપૂલ: ખરીદો - 1548, લક્ષ્યાંક - 1580, સ્ટૉપલોસ - 1540

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

જે કે પેપર: ખરીદો - 146, લક્ષ્યાંક - 155, સ્ટૉપલોસ - 145

શક્તિ પંપ: ખરીદો - 704, લક્ષ્યાંક - 750, સ્ટૉપલોસ - 700

જૂબિલેન્ટ લાઇફ: ખરીદો - 828, લક્ષ્યાંક - 900, સ્ટૉપલોસ - 825

એચયૂએલ: ખરીદો - 1495, લક્ષ્યાંક - 380, સ્ટૉપલોસ - 395

ટીવીએસ ઈલેક્ટ્રોનિક: ખરીદો - 454, લક્ષ્યાંક - 475, સ્ટૉપલોસ - 450

જયશ્રી ટી: ખરીદો - 92, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 91

ગુજરાત અંબુજા: ખરીદો - 271, લક્ષ્યાંક - 290, સ્ટૉપલોસ - 268

ચમનલાલ એક્સપોર્ટ: ખરીદો - 152, લક્ષ્યાંક - 165, સ્ટૉપલોસ - 150

એલટી ફૂડ: ખરીદો - 90, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 88

કોહીનૂર: ખરીદો - 63, લક્ષ્યાંક - 68, સ્ટૉપલોસ - 62