બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (10 ડિસેમ્બર)

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 08:17  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

હિરો મોટોકૉર્પ: ખરીદો - 2383, લક્ષ્યાંક - 2415, સ્ટૉપલોસ - 2375

જેએસપીએલ: ખરીદો - 142, લક્ષ્યાંક - 150, સ્ટૉપલોસ - 140

યસ બેન્ક: વેચો - 56, લક્ષ્યાંક - 52, સ્ટૉપલોસ - 57

એફ્ફેલ ઈન્ડિયા: ખરીદો - 1405, લક્ષ્યાંક - 1450, સ્ટૉપલોસ - 1390

ગેલ: વેચો - 116, લક્ષ્યાંક - 110, સ્ટૉપલોસ - 118

નવકાર કૉર્પ: ખરીદો - 31.35, લક્ષ્યાંક - 37, સ્ટૉપલોસ - 31

બીઈએમએલ: ખરીદો - 1032, લક્ષ્યાંક - 1080, સ્ટૉપલોસ - 1020

કોનકોર: ખરીદો - 559, લક્ષ્યાંક - 580, સ્ટૉપલોસ - 556

ટાટા પાવર: ખરીદો - 52.45, લક્ષ્યાંક - 56, સ્ટૉપલોસ - 52

અદાણી પાવર: ખરીદો - 60.05, લક્ષ્યાંક - 65, સ્ટૉપલોસ - 59

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

એપ્ટેક: ખરીદો - 151, લક્ષ્યાંક - 160, સ્ટૉપલોસ - 150

કરિઅર પોઇન્ટ: ખરીદો - 114, લક્ષ્યાંક - 126, સ્ટૉપલોસ - 112

વાલચંદનગર: ખરીદો - 59, લક્ષ્યાંક - 66, સ્ટૉપલોસ - 58.75

એસ્ટ્રા માઇક્રોવેવ: ખરીદો - 87, લક્ષ્યાંક - 98, સ્ટૉપલોસ - 86.50

આરસીએફ: ખરીદો - 45.65, લક્ષ્યાંક - 51, સ્ટૉપલોસ - 45

ફેક્ટ: ખરીદો - 36.45, લક્ષ્યાંક - 41, સ્ટૉપલોસ - 36

બીપીએલ: ખરીદો - 17.15, લક્ષ્યાંક - 19, સ્ટૉપલોસ - 17

ટીબીઝેડ: ખરીદો - 38.65, લક્ષ્યાંક - 42, સ્ટૉપલોસ - 38

લિબર્ટી શુઝ: ખરીદો - 125, લક્ષ્યાંક - 140, સ્ટૉપલોસ - 124

મિર્ઝા ઈન્ટરનેશનલ: ખરીદો - 54.45, લક્ષ્યાંક - 60, સ્ટૉપલોસ - 54