બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (10 મે)

ના રોજ પ્રકાશિત Thu, 10, 2018 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

સિપ્લા: ખરીદો - 589, લક્ષ્યાંક - 600, સ્ટૉપલોસ - 586

અશોક બિલ્ડકૉન: ખરીદો - 274, લક્ષ્યાંક - 281, સ્ટૉપલોસ - 271

જેવીએલ એગ્રો: ખરીદો - 26, લક્ષ્યાંક - 28, સ્ટૉપલોસ - 25

ગુજરાત અંબુજા એક્સપોર્ટ: ખરીદો - 268, લક્ષ્યાંક - 278, સ્ટૉપલોસ - 265

રિલાયન્સ ઈન્ફ્રા: ખરીદો - 427, લક્ષ્યાંક - 435, સ્ટૉપલોસ - 425

સ્ટાર સિમેન્ટ: ખરીદો - 132.90, લક્ષ્યાંક - 140, સ્ટૉપલોસ - 130

ફેડરલ બેન્ક: વેચો - 101, લક્ષ્યાંક - 95, સ્ટૉપલોસ - 104

પીએનસી ઈન્ફ્રા: ખરીદો - 166, લક્ષ્યાંક - 180, સ્ટૉપલોસ - 163

વેલસ્પન: ખરીદો - 153, લક્ષ્યાંક - 160, સ્ટૉપલોસ - 150

હિકાલ: ખરીદો - 254, લક્ષ્યાંક - 265, સ્ટૉપલોસ - 251

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ફ્યૂચર કંઝ્યુમર: ખરીદો - 57, લક્ષ્યાંક - 62, સ્ટૉપલોસ - 56

ફ્યૂચર માર્કેટ: ખરીદો - 274, લક્ષ્યાંક - 135, સ્ટૉપલોસ - 124

ફ્યૂચર એન્ટરપ્રાઈઝિસ: ખરીદો - 36.25, લક્ષ્યાંક - 40, સ્ટૉપલોસ - 35.50

ફ્યૂચર રિટેલ: ખરીદો - 574, લક્ષ્યાંક - 585, સ્ટૉપલોસ - 570

એમકે ગ્લોબલ ફાઈનાન્શિયલ: ખરીદો - 155, લક્ષ્યાંક - 170, સ્ટૉપલોસ - 150

ઈન્ડિયા ગ્લાઈકોસ: ખરીદો - 574, લક્ષ્યાંક - 650, સ્ટૉપલોસ - 570

પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 93, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 92

ઑયલ કંટ્રી: ખરીદો - 23.85, લક્ષ્યાંક - 26, સ્ટૉપલોસ - 23.50

અબન ઑફશોર: ખરીદો - 172, લક્ષ્યાંક - 185, સ્ટૉપલોસ - 170

સેલાન એક્સપ્લોરેશન: ખરીદો - 260, લક્ષ્યાંક - 280, સ્ટૉપલોસ - 255