બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (10 ઑક્ટોમ્બર)

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 08:22  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ: ખરીદો - 239, લક્ષ્યાંક - 225, સ્ટૉપલોસ - 244

ટીસીએસ: ખરીદો - 2021, લક્ષ્યાંક - 2060, સ્ટૉપલોસ - 2015

ટોરેન્ટ ફાર્મા: વેચો - 1670, લક્ષ્યાંક - 1600, સ્ટૉપલોસ - 1680

સદભાવ એન્જીનિયરીંગ: ખરીદો - 127, લક્ષ્યાંક - 140, સ્ટૉપલોસ - 125

ભારતી એરટેલ: ખરીદો - 359, લક્ષ્યાંક - 372, સ્ટૉપલોસ - 355

ડાબર ઈન્ડિયા: ખરીદો - 441, લક્ષ્યાંક - 445, સ્ટૉપલોસ - 438

ગુજરાત ગેસ: ખરીદો - 175, લક્ષ્યાંક - 210, સ્ટૉપલોસ - 170

અદાણી ગેસ: ખરીદો - 136, લક્ષ્યાંક - 160, સ્ટૉપલોસ - 133

આઈઓસી: ખરીદો - 148, લક્ષ્યાંક - 157, સ્ટૉપલોસ - 146

આઈજીએલ: ખરીદો - 362, લક્ષ્યાંક - 378, સ્ટૉપલોસ - 360

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ઓરિએન્ટલ હોટલ્સ: ખરીદો - 35.70, લક્ષ્યાંક - 39, સ્ટૉપલોસ - 35

કામત હોટલ્સ: ખરીદો - 37, લક્ષ્યાંક - 43, સ્ટૉપલોસ - 36.50

રોયલ ઑર્કિડ: ખરીદો - 78, લક્ષ્યાંક - 87, સ્ટૉપલોસ - 77.50

તાજ જીવીકે હોટલ્સ: ખરીદો - 164, લક્ષ્યાંક - 175, સ્ટૉપલોસ - 163

ગોલબસ સ્પિરિટ્સ: ખરીદો - 117, લક્ષ્યાંક - 125, સ્ટૉપલોસ - 116

ડક ઑફશોર: ખરીદો - 12.25, લક્ષ્યાંક - 14, સ્ટૉપલોસ - 12

હિમાદ્રી કેમિકલ્સ: ખરીદો - 75, લક્ષ્યાંક - 82, સ્ટૉપલોસ - 74.50

કનોરિયા કેમિકલ્સ: ખરીદો - 40.80, લક્ષ્યાંક - 46, સ્ટૉપલોસ - 40

જયશ્રી ટી: ખરીદો - 49.25, લક્ષ્યાંક - 56, સ્ટૉપલોસ - 48.75

ટીબીઝેડ: ખરીદો - 41.55, લક્ષ્યાંક - 49, સ્ટૉપલોસ - 41