બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (11 મે)

ના રોજ પ્રકાશિત Fri, 11, 2018 પર 08:21  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

ઉજ્જીવન: ખરીદો - 404, લક્ષ્યાંક - 425, સ્ટૉપલોસ - 400

યૂનિયન બેન્ક: વેચો - 88, લક્ષ્યાંક - 82, સ્ટૉપલોસ - 90

અદાણી એન્ટરપ્રાઈઝિસ: વેચો - 127, લક્ષ્યાંક - 122, સ્ટૉપલોસ - 130

એમ્ફેસિસ: ખરીદો - 997, લક્ષ્યાંક - 1025, સ્ટૉપલોસ - 990

ઈન્ફીબીમ: ખરીદો - 167, લક્ષ્યાંક - 175, સ્ટૉપલોસ - 165

ટાઈટન: ખરીદો - 972, લક્ષ્યાંક - 1000, સ્ટૉપલોસ - 965

અશોક લેલેન્ડ: ખરીદો - 161, લક્ષ્યાંક - 167, સ્ટૉપલોસ - 159

ફોર્ટિસ મલાર: ખરીદો - 60, લક્ષ્યાંક - 72, સ્ટૉપલોસ - 58

આઈટીડી સીમેંટેશન: ખરીદો - 168, લક્ષ્યાંક - 177, સ્ટૉપલોસ - 165

ભારતી એરટેલ: વેચો - 412, લક્ષ્યાંક - 403, સ્ટૉપલોસ - 415

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ટીબીઝેડ: ખરીદો - 104, લક્ષ્યાંક - 110, સ્ટૉપલોસ - 102

થંગામાઈલ જ્વેલરી: ખરીદો - 542, લક્ષ્યાંક - 596, સ્ટૉપલોસ - 540

જેએમ ફાઈનાન્શિયલ: ખરીદો - 137, લક્ષ્યાંક - 145, સ્ટૉપલોસ - 134

મેક્ડૉવલ હોલ્ડિંગ્સ: ખરીદો - 40.8, લક્ષ્યાંક - 48, સ્ટૉપલોસ - 40.5

બર્જર પેઇન્ટ્સ: ખરીદો - 266, લક્ષ્યાંક - 275, સ્ટૉપલોસ - 264

કંસાઈ નેરોલેક: ખરીદો - 507, લક્ષ્યાંક - 520, સ્ટૉપલોસ - 505

શાલીમાર પેંટ્સ: ખરીદો - 138, લક્ષ્યાંક - 146, સ્ટૉપલોસ - 137

એંડુરેંસ ટેક્નોલૉજીસ: ખરીદો - 1165, લક્ષ્યાંક - 1200, સ્ટૉપલોસ - 1160

બ્રિટાનિયા: ખરીદો - 5384, લક્ષ્યાંક - 5450, સ્ટૉપલોસ - 5370

ઈન્ડો ટેક ટ્રાંસફૉમર્સ: ખરીદો - 187, લક્ષ્યાંક - 195, સ્ટૉપલોસ - 185