બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (11 ઑક્ટોમ્બર)

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 08:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

ટીસીએસ: વેચો - 2004, લક્ષ્યાંક - 1940, સ્ટૉપલોસ - 2020

ઈન્ફોસિસ: વેચો - 783, લક્ષ્યાંક - 760, સ્ટૉપલોસ - 795

એચસીએલ ટેક: વેચો - 1063, લક્ષ્યાંક - 1040, સ્ટૉપલોસ - 1080

ટેક મહિન્દ્રા: વેચો - 711, લક્ષ્યાંક - 690, સ્ટૉપલોસ - 720

ટાટા સ્ટીલ: વેચો - 329.95, લક્ષ્યાંક - 319, સ્ટૉપલોસ - 335

ઝાયડ્સ વેલનેસ: ખરીદો - 1577, લક્ષ્યાંક - 1610, સ્ટૉપલોસ - 1570

ગોદરેજ કંઝ્યુમર: ખરીદો - 680, લક્ષ્યાંક - 700, સ્ટૉપલોસ - 675

મેરિકો: ખરીદો - 384.5, લક્ષ્યાંક - 400, સ્ટૉપલોસ - 380

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ: વેચો - 195.35, લક્ષ્યાંક - 170, સ્ટૉપલોસ - 202

આરબીએલ બેન્ક: વેચો - 288.45, લક્ષ્યાંક - 270, સ્ટૉપલોસ - 295

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ટેક્સમેકો રેલ: ખરીદો - 43.60, લક્ષ્યાંક - 47, સ્ટૉપલોસ - 43.25

ટીટાગઢ વેગન્સ: ખરીદો - 40.40, લક્ષ્યાંક - 44, સ્ટૉપલોસ - 40

રેલ વિકાસ નિગમ: ખરીદો - 22.95, લક્ષ્યાંક - 25, સ્ટૉપલોસ - 22.75

ઈરિકોન ઈન્ટરનેશનલ: ખરીદો - 368, લક્ષ્યાંક - 390, સ્ટૉપલોસ - 365

રાઇટ્સ: ખરીદો - 272, લક્ષ્યાંક - 296, સ્ટૉપલોસ - 270

બીઈએમએલ: ખરીદો - 904, લક્ષ્યાંક - 950, સ્ટૉપલોસ - 900

કેરનેક્સ માઇક્રોસિસ્ટમ્સ: ખરીદો - 27.40, લક્ષ્યાંક - 29.50, સ્ટૉપલોસ - 27.25

એચબીએલ પાવર સિસ્ટમ્સ: ખરીદો - 16.15, લક્ષ્યાંક - 18, સ્ટૉપલોસ - 16

હિંદ રેક્ટિફાઈર્સ: ખરીદો - 164, લક્ષ્યાંક - 175, સ્ટૉપલોસ - 163

સિમ્કો: ખરીદો - 19, લક્ષ્યાંક - 20, સ્ટૉપલોસ - 18.75