બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (11 સપ્ટેમ્બર)

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 08:20  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

યસ બેન્ક: ખરીદો - 63, લક્ષ્યાંક - 70, સ્ટૉપલોસ - 60

ગ્લેનમાર્ક ફાર્મા: ખરીદો - 383, લક્ષ્યાંક - 395, સ્ટૉપલોસ - 380

ટાઇટન: ખરીદો - 1086, લક્ષ્યાંક - 1100, સ્ટૉપલોસ - 1080

બાટા ઈન્ડિયા: ખરીદો - 1560, લક્ષ્યાંક - 1580, સ્ટૉપલોસ - 1555

બજાજ ઈલેક્ટ્રિકલ્સ: ખરીદો - 377, લક્ષ્યાંક - 390, સ્ટૉપલોસ - 373

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ: ખરીદો - 441, લક્ષ્યાંક - 455, સ્ટૉપલોસ - 437

હિંડાલ્કો: ખરીદો - 189, લક્ષ્યાંક - 195, સ્ટૉપલોસ - 186

વેદાંતા: ખરીદો - 141, લક્ષ્યાંક - 150, સ્ટૉપલોસ - 138

ડીએફએમ ફૂડ્ઝ: ખરીદો - 281, લક્ષ્યાંક - 300, સ્ટૉપલોસ - 275

મનાપ્પુરમ ફાઈનાન્સ: ખરીદો - 124, લક્ષ્યાંક - 132, સ્ટૉપલોસ - 122

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

ઓરિએન્ટ પેપર: ખરીદો - 27.75, લક્ષ્યાંક - 29, સ્ટૉપલોસ - 27.50

ઇમામી પેપર: ખરીદો - 78, લક્ષ્યાંક - 85, સ્ટૉપલોસ - 77.50

સ્ટાર પેપર: ખરીદો - 108, લક્ષ્યાંક - 115, સ્ટૉપલોસ - 106

હુહતામકી: ખરીદો - 219, લક્ષ્યાંક - 225, સ્ટૉપલોસ - 216

વેસ્ટ કોસ્ટ પેપર: ખરીદો - 252, લક્ષ્યાંક - 265, સ્ટૉપલોસ - 250

જેકે પેપર: ખરીદો - 118.50, લક્ષ્યાંક - 125, સ્ટૉપલોસ - 117

ઈન્ટરનેશનલ પેપર: ખરીદો - 447, લક્ષ્યાંક - 455, સ્ટૉપલોસ - 445

બાલક્રિષ્ના પેપર: ખરીદો - 26.30, લક્ષ્યાંક - 29, સ્ટૉપલોસ - 26

લુડલો જ્યુટ: ખરીદો - 78, લક્ષ્યાંક - 85, સ્ટૉપલોસ - 77.50

સિવોઇટ: ખરીદો - 726, લક્ષ્યાંક - 745, સ્ટૉપલોસ - 725