બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (12 જુલાઈ)

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 08:14  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

રિલાયન્સ ઈન્ફ્રા: વેચો - 47.55, લક્ષ્યાંક - 44, સ્ટૉપલોસ - 47

રિલાયન્સ કેપિટલ: વેચો - 57.87, લક્ષ્યાંક - 53, સ્ટૉપલોસ - 59

અરવિંદ: વેચો - 62.50, લક્ષ્યાંક - 58, સ્ટૉપલોસ - 63

ડીએલએફ: વેચો - 185, લક્ષ્યાંક - 178, સ્ટૉપલોસ - 187

ઈન્ટરગ્લોબ એવિએશન: વેચો - 1352, લક્ષ્યાંક - 1300, સ્ટૉપલોસ - 1365

સ્પાઇસજેટ: ખરીદો - 120, લક્ષ્યાંક - 128, સ્ટૉપલોસ - 117

ટીઆરએફ: ખરીદો - 117, લક્ષ્યાંક - 130, સ્ટૉપલોસ - 115

ભારતી એરટેલ: ખરીદો - 360, લક્ષ્યાંક - 372, સ્ટૉપલોસ - 357

ગ્લેનમાર્ક ફાર્મા: ખરીદો - 451.35, લક્ષ્યાંક - 465, સ્ટૉપલોસ - 445

સિપ્લા: ખરીદો - 553.75, લક્ષ્યાંક - 570, સ્ટૉપલોસ - 550

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ હેડ આશિષ વર્મા. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

આશિષ વર્માની ટીમ

માઈન્ડ ટ્રી: ખરીદો - 759.45, લક્ષ્યાંક - 782, સ્ટૉપલોસ - 750

શ્રીરામ ટ્રાન્સફર: ખરીદો - 1043.55, લક્ષ્યાંક - 1070, સ્ટૉપલોસ - 1030

ઈન્ફોએજ: ખરીદો - 2306.25, લક્ષ્યાંક - 2352, સ્ટૉપલોસ - 2290

કોલગેટ: વેચો - 1136.8, લક્ષ્યાંક - 1114, સ્ટૉપલોસ - 1145

પેજ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 20842, લક્ષ્યાંક - 21000, સ્ટૉપલોસ - 20800

હિમાદ્રી કેમિકલ્સ: ખરીદો - 95, લક્ષ્યાંક - 99, સ્ટૉપલોસ - 93.5

ગ્રિવ્ઝ કોટન: ખરીદો - 130, લક્ષ્યાંક - 134, સ્ટૉપલોસ - 128

ઈન્ડિયા સિમેન્ટ્સ: ખરીદો - 95, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 93

એસસીઆઈ: ખરીદો - 29.85, લક્ષ્યાંક - 32, સ્ટૉપલોસ - 29

સ્કૂટર્સ ઈન્ડિયા: ખરીદો - 25.3, લક્ષ્યાંક - 27, સ્ટૉપલોસ - 25