બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (13 જુન)

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 08:13  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

સન ફાર્મા: ખરીદો - 540, લક્ષ્યાંક - 555, સ્ટૉપલોસ - 535

સન ફાર્મા એડવાંસ્ડ: ખરીદો - 414, લક્ષ્યાંક - 430, સ્ટૉપલોસ - 411

તેજસ નેટવર્ક્સ: ખરીદો - 312, લક્ષ્યાંક - 322, સ્ટૉપલોસ - 309

ટીસીએસ: ખરીદો - 1781, લક્ષ્યાંક - 1800, સ્ટૉપલોસ - 1775

અદાણી એન્ટરપ્રાઈઝિસ: ખરીદો - 128, લક્ષ્યાંક - 135, સ્ટૉપલોસ - 125

પેજ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 24676, લક્ષ્યાંક - 25500, સ્ટૉપલોસ - 24600

વિપ્રો: ખરીદો - 266, લક્ષ્યાંક - 275, સ્ટૉપલોસ - 263

બર્જર પેઇન્ટ્સ: ખરીદો - 283, લક્ષ્યાંક - 296, સ્ટૉપલોસ - 280

આઈટીઆઈ: ખરીદો - 95, લક્ષ્યાંક - 105, સ્ટૉપલોસ - 92

સાએંટ: ખરીદો - 761, લક્ષ્યાંક - 780, સ્ટૉપલોસ - 755

અમારી બીજી ટીમના કપ્તાન છે રિર્સચ હેડ આશિષ વર્મા. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

આશિષ વર્માની ટીમ

આઈઓસી: ખરીદો - 174.15, લક્ષ્યાંક - 180, સ્ટૉપલોસ - 172

બીપીસીએલ: ખરીદો - 415.1, લક્ષ્યાંક - 428, સ્ટૉપલોસ - 411

એચપીસીએલ: ખરીદો - 316.9, લક્ષ્યાંક - 326, સ્ટૉપલોસ - 314

ઈઆઈએલ: ખરીદો - 137.25, લક્ષ્યાંક - 141, સ્ટૉપલોસ - 135

પાવર ગ્રિડ: ખરીદો - 195, લક્ષ્યાંક - 201, સ્ટૉપલોસ - 193

કેઈસી ઈન્ટરનેશનલ: ખરીદો - 369.65, લક્ષ્યાંક - 381, સ્ટૉપલોસ - 366

અંસલ હાઉસિંગ: ખરીદો - 16, લક્ષ્યાંક - 201, સ્ટૉપલોસ - 193

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ: ખરીદો - 1111.9, લક્ષ્યાંક - 1145, સ્ટૉપલોસ - 1100

હુડકો: ખરીદો - 59, લક્ષ્યાંક - 65, સ્ટૉપલોસ - 58

વૉકહાર્ટ: ખરીદો - 703, લક્ષ્યાંક - 724, સ્ટૉપલોસ - 695