બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (14 ફેબ્રુઆરી)

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 08:11  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

બેન્ક ઑફ બરોડા: વેચો - 168, લક્ષ્યાંક - 155, સ્ટૉપલોસ - 171

પીએનબી: વેચો - 162, લક્ષ્યાંક - 152, સ્ટૉપલોસ - 165

બેન્ક ઑફ ઈન્ડિયા: વેચો - 145, લક્ષ્યાંક - 133, સ્ટૉપલોસ - 148

એચસીસી: વેચો - 36, લક્ષ્યાંક - 31, સ્ટૉપલોસ - 37

જીએમઆર ઈન્ફ્રા: વેચો - 20, લક્ષ્યાંક - 17, સ્ટૉપલોસ - 20.5

એડલવાઇસ: ખરીદો - 259, લક્ષ્યાંક - 275, સ્ટૉપલોસ - 256

વિવિમેડ લેબ: ખરીદો - 87.25, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 85

એનઆરબી બિયરિંગ્સ: ખરીદો - 165.1, લક્ષ્યાંક - 175, સ્ટૉપલોસ - 162

ક્રિસિલ: ખરીદો - 1970, લક્ષ્યાંક - 2050, સ્ટૉપલોસ - 1960

કેર રેટિંગ્સ: ખરીદો - 1369, લક્ષ્યાંક - 1400, સ્ટૉપલોસ - 1360

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો - 1041, લક્ષ્યાંક - 1100, સ્ટૉપલોસ - 1035

જેએમ ફાઈનાન્શિયલ: ખરીદો - 153, લક્ષ્યાંક - 165, સ્ટૉપલોસ - 150

આર્ચિઝ: ખરીદો - 41, લક્ષ્યાંક - 45, સ્ટૉપલોસ - 40

વી-માર્ટ રિટેલ: ખરીદો - 1545, લક્ષ્યાંક - 1600, સ્ટૉપલોસ - 1535

એરિસ લાઇફ: ખરીદો - 765, લક્ષ્યાંક - 825, સ્ટૉપલોસ - 760

ડેલ્ટા કૉર્પ: ખરીદો - 362, લક્ષ્યાંક - 375, સ્ટૉપલોસ - 360

બ્રિટાનિયા: ખરીદો - 4766, લક્ષ્યાંક - 4800, સ્ટૉપલોસ - 4755

બૉમ્બે બર્મા: ખરીદો - 1410, લક્ષ્યાંક - 1500, સ્ટૉપલોસ - 1400

એલટી ફૂડ્ઝ: ખરીદો - 92, લક્ષ્યાંક - 100, સ્ટૉપલોસ - 90

કોહિનૂર ફૂડ્ઝ: ખરીદો - 69, લક્ષ્યાંક - 75, સ્ટૉપલોસ - 68