બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (14 મે)

ના રોજ પ્રકાશિત Mon, 14, 2018 પર 08:21  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

સન ટીવી: ખરીદો - 864, લક્ષ્યાંક - 900, સ્ટૉપલોસ - 855

ગુજરાત ગેસ: ખરીદો - 842, લક્ષ્યાંક - 875, સ્ટૉપલોસ - 837

એચડીએફસી લાઇફ: ખરીદો - 522, લક્ષ્યાંક - 535, સ્ટૉપલોસ - 518

5પૈસા કેપિટલ: ખરીદો - 462, લક્ષ્યાંક - 475, સ્ટૉપલોસ - 458

એચઈજી: ખરીદો - 3133, લક્ષ્યાંક - 3250, સ્ટૉપલોસ - 3115

સારેગામા: ખરીદો - 796, લક્ષ્યાંક - 815, સ્ટૉપલોસ - 790

ઇલાહાબાદ બેન્ક: વેચો - 45, લક્ષ્યાંક - 41, સ્ટૉપલોસ - 46

અરવિંદો ફાર્મા: વેચો - 609, લક્ષ્યાંક - 590, સ્ટૉપલોસ - 614

અહલૂવાલિયા કૉન્ટ્રેક્ટ્સ: ખરીદો - 411, લક્ષ્યાંક - 425, સ્ટૉપલોસ - 407

રિલાયન્સ નેવલ: વેચો - 16.75, લક્ષ્યાંક - 15, સ્ટૉપલોસ - 17

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

રાજ ટીવી: ખરીદો - 51, લક્ષ્યાંક - 60, સ્ટૉપલોસ - 50.5

નાગાર્જુના ફર્ટિલાઇઝર્સ: ખરીદો - 15.4, લક્ષ્યાંક - 18, સ્ટૉપલોસ - 15.25

ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ: ખરીદો - 46.45, લક્ષ્યાંક - 50, સ્ટૉપલોસ - 46

એચઓસીએલ: ખરીદો - 23.2, લક્ષ્યાંક - 25, સ્ટૉપલોસ - 23

શક્તિ પંપ્સ: ખરીદો - 685, લક્ષ્યાંક - 710, સ્ટૉપલોસ - 680

એચયૂએલ: ખરીદો - 1506, લક્ષ્યાંક - 1550, સ્ટૉપલોસ - 1500

બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ: ખરીદો - 261, લક્ષ્યાંક - 275, સ્ટૉપલોસ - 259

શોભા: ખરીદો - 533, લક્ષ્યાંક - 546, સ્ટૉપલોસ - 530

વીઆઈપી ક્લોઝિંગ: ખરીદો - 66, લક્ષ્યાંક - 72, સ્ટૉપલોસ - 65

ગ્રેફાઈટ ઈન્ડિયા: ખરીદો - 729.9, લક્ષ્યાંક - 880, સ્ટૉપલોસ - 730