બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (15 જુલાઈ)

ના રોજ પ્રકાશિત Mon, 15, 2019 પર 08:21  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.


જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.


અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.


નિરજ બાજપેઈની ટીમ


એચસીએલ ટેક: ખરિદો - 1022, લક્ષ્યાંક - 1050, સ્ટૉપલોસ - 1015


ક્વેસ કોર્પ: ખરિદો - 480, લક્ષ્યાંક - 500, સ્ટૉપલોસ - 475


એવન્યુ સુપર માર્ટ: ખરિદો - 1356, લક્ષ્યાંક - 1400, સ્ટૉપલોસ - 1350


ટ્રેન્ટ: ખરિદો - 455, લક્ષ્યાંક - 470, સ્ટૉપલોસ - 450


સુકુમા એક્સપોર્ટ: ખરિદો - 17.55, લક્ષ્યાંક - 20, સ્ટૉપલોસ - 17