બજાર » સમાચાર » 20-20 મૅચ

સ્ટૉક 20-20 (15 મે)

ના રોજ પ્રકાશિત Tue, 15, 2018 પર 08:14  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ના મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 20 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નીરજ બાજપેયી. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નીરજ બાજપેયીની ટીમ

એમ્ફેસિસ: ખરીદો - 985, લક્ષ્યાંક - 1010, સ્ટૉપલોસ - 980

કેઈસી ઈન્ટરનેશનલ: ખરીદો - 408, લક્ષ્યાંક - 421, સ્ટૉપલોસ - 405

ડૉ.લાલ પેથ: ખરીદો - 806, લક્ષ્યાંક - 820, સ્ટૉપલોસ - 803

ઇલાહાબાદ બેન્ક: વેચો - 44.2, લક્ષ્યાંક - 41, સ્ટૉપલોસ - 45

પીએનબી: વેચો - 89.4, લક્ષ્યાંક - 85, સ્ટૉપલોસ - 90

નેસ્લે: ખરીદો - 9573, લક્ષ્યાંક - 10000, સ્ટૉપલોસ - 9550

રિલાયન્સ કમ્યુનિકેશંસ: વેચો - 13.5, લક્ષ્યાંક - 12.75, સ્ટૉપલોસ - 13.75

રિલાયન્સ નેવલ: વેચો - 14.5, લક્ષ્યાંક - 13, સ્ટૉપલોસ - 14.75

કાવેરી સીડ્સ: ખરીદો - 503, લક્ષ્યાંક - 523, સ્ટૉપલોસ - 498

જેપી એસોસિએટ્સ: વેચો - 17.15, લક્ષ્યાંક - 16, સ્ટૉપલોસ - 17.45

અમારી બીજી ટીમના કપ્તાન છે એસોસિએટ એડિટર હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

બૉમ્બે ડાઈંગ: ખરીદો - 289, લક્ષ્યાંક - 321, સ્ટૉપલોસ - 287

એચયૂએલ: ખરીદો - 1505, લક્ષ્યાંક - 1550, સ્ટૉપલોસ - 1500

બીઈએમએલ: ખરીદો - 1054, લક્ષ્યાંક - 1100, સ્ટૉપલોસ - 1025

ડ્રેજિંગ કૉર્પ: ખરીદો - 596, લક્ષ્યાંક - 620, સ્ટૉપલોસ - 590

પીસી જ્વેલર: વેચો - 178, લક્ષ્યાંક - 160, સ્ટૉપલોસ - 180

બલરામપુર ચીની: વેચો - 65, લક્ષ્યાંક - 61, સ્ટૉપલોસ - 66

જે કે પેપર: ખરીદો - 148, લક્ષ્યાંક - 155, સ્ટૉપલોસ - 145

એન આર અગ્રવાલ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 473, લક્ષ્યાંક - 550, સ્ટૉપલોસ - 470

તમિલનાડુ ન્યૂઝપ્રિંટ: ખરીદો - 325, લક્ષ્યાંક - 350, સ્ટૉપલોસ - 320

બૉમ્બે બર્મા: ખરીદો - 1526, લક્ષ્યાંક - 1600, સ્ટૉપલોસ - 1500